• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, November 29, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હવે એઆઈ કરશે ખરીદી અને પેમેન્ટ પણ

બ્રિટનમાં પ્રથમવાર એઆઈ એજન્ટે બેન્ક કાર્ડ વિના પિત્ઝા ખરીદ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-11-28 11:31:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એઆઈનો ઉપયોગ અત્યાર સુધી ઓનલાઇન શોપિંગમાં વસ્તુઓ શોધવા, તેની સરખામણી કરવા અને ગ્રાહકને યોગ્ય વિકલ્પ સૂચવવા માટે થતો હતો, પરંતુ હવે એઆઈ ગ્રાહક વતી ખરીદી કરીને તેનું પેમેન્ટ પણ કરી શકશે. બ્રિટનમાં પહેલીવાર એક એઆઈ એજન્ટે બેન્ક કાર્ડનો ઉપયોગ કર્યા વિના ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાંથી સીધા પેમેન્ટ કરીને પિત્ઝાનો ઓર્ડર આપ્યો છે.
બ્રિટનની નાણાકીય સંસ્થા ફાઈનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીના રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં, એઆઈ એજન્ટે પાપા જ્હોન્સમાંથી ૯ માર્ગેરિટા પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. તેમાં લોયડ્સ બેંક, પેમેન્ટ ટેકનોલોજી કંપની ટ્લેયર અને પાપા જ્હોન્સ સામેલ હતાં. આ ટેકનોલોજીમાં એઆઈ એજન્ટ ગ્રાહકના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલી પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરીને સીધા રિટેલરને પૈસા ચૂકવી શકે છે. તેમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂર પડતી નથી.
આ વ્યવહારમાં એઆઈ એજન્ટને ગ્રાહકના બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ કે અને ગુપ્ત માહિતીની જરૂર પડતી નથી. ગ્રાહક બેંક સાથે અગાઉથી ખર્ચની મર્યાદા નક્કી કરી શકે છે. એઆઈ એજન્ટ તે મર્યાદાથી વધુ ખર્ચ નથી કરી શકતો. આ પેમેન્ટમાં ઓપન બેંકિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. ઓપન બેંકિંગમાં ગ્રાહકમાં ગ્રાહકની મંજૂરીથી એક બેંક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.

Tags: ai purchase & sales
Previous Post

મહિલા અનામત,સીમાંકન બિલ રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ

Next Post

કાર્તિગાઈ દીપમ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કરી પોસ્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી
તાજા સમાચાર

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી

November 28, 2026
રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

November 28, 2026
ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા
તાજા સમાચાર

ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

November 28, 2026
Next Post
કાર્તિગાઈ દીપમ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કરી પોસ્ટ

કાર્તિગાઈ દીપમ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કરી પોસ્ટ

સ્પેન પહોંચવા નીકળેલી બોટ બની મોતની સવારી

સ્પેન પહોંચવા નીકળેલી બોટ બની મોતની સવારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In