Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં 6 રાજયોમાં 40 ઠેકાણે ઈડીના દરોડા

દિલ્હી દારુ કૌભાંડમાં ઈડીની અત્યાર સુધીની મોટી કાર્યવાહી

aaspassdaily by aaspassdaily
2022-09-16 11:10:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં આપ સરકારના કથિત દારુ કૌભાંડમાં હવે ઈડીએ રાષ્ટ્રવ્યાપી દરોડાની કામગીરી આરંભી દીધી છે. 6 સપ્ટેમ્બરના 30 ઠેકાણા પરના દરોડા બાદ ઈડીએ હવે એક્સાઈઝ પોલિસી સ્કેમ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડાનો બીજો રાઉન્ડ શરુ કર્યો છે. ઈડીએ શુક્રવારે સવારે 6 રાજ્યોમાં 40થી વધારે ઠેકાણા પર દરોડા પાડ્યાં હતા જેમાં બેંગ્લુરુ, હૈદરાબાદ, નેલ્લોર, ચેન્નઈ સહિત બીજા શહેરો સામેલ છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી લિકર પોલિસીમાં ગેરરીતિઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગની તપાસના ભાગરુપે 40 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યાં છે. 6 રાજ્યોમાં દારુ બિઝનેસમેન, વિતરકોના ઠેકાણાની તલાશી લેવામાં આવી હતી.
ઈડીના અધિકારીઓએ આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને દિલ્હી-એનસીઆર વિસ્તારમાં તથા નેલ્લોર શહેરમાં લિકર બિઝનેસમેન, ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાય ચેઈન નેટવર્ક પર વહેલી સવારે દરોડા પાડ્યાં હતા તથા તેમના ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતું. આ પહેલા ઈડી 6 સપ્ટેમ્બરે દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 ઠેકાણે દરોડા પાડ્યાં હતા.
ઈડીએ એકલા હૈદરાબાદમાં 25 ઠેકાણે રેડ પાડી


સૌથી વધારે હૈદરાબાદમાં ઈડીના દરોડા પડ્યાં છે. શહેરમાં એકીસાથે 25 જગ્યાએ ઈડીના અધિકારીઓએ તલાશી લીધી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ઈડીના અધિકારીઓ 25 અલગ અલગ જગ્યાએ તલાશી લઈ રહ્યાં છે.

Tags: ED Raidindia
Previous Post

શેરી ગરબાનું આયોજન પણ સરકાર તરફથી કરવામાં આવશે

Next Post

આ નવરાત્રીએ ગોહિલવાડના ગામોમાં ધરતી માતાની આરતી : રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોનું અભિયાન

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આ નવરાત્રીએ ગોહિલવાડના ગામોમાં ધરતી માતાની આરતી : રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોનું અભિયાન

આ નવરાત્રીએ ગોહિલવાડના ગામોમાં ધરતી માતાની આરતી : રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોનું અભિયાન

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ૨૪ કલાકમાં ભાવનગરને છ માસ સુધી ચાલે તેટલું પાણી દરિયામાં વહી ગયું

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ૨૪ કલાકમાં ભાવનગરને છ માસ સુધી ચાલે તેટલું પાણી દરિયામાં વહી ગયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.