યુનિ. આયોજીત અમૃત રંગ યુવક મહોત્સવમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી અને પત્રકાર અજીતભાઈ ગઢવીના દિકરી ક્રિષા ગઢવી એ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું તે હવે ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત યુવક મહોત્સવમાં ભાગ લેવા જશે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.