Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

૨૯મીએ વાહન લઇ નિકળતા પહેલા આ ધ્યાન રાખજો

આ રસ્તાઓ પર વાહનોની સવારે ૭થી રહેશે પ્રવેશ બંધી

aaspassdaily by aaspassdaily
2022-09-27 19:14:39
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાનશ્રીની મુલાકાતને લઇને રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું છે.

ભારતના વડાપ્રધાનશ્રીના ભાવનગર ખાતેના આગામી તા. ૨૯/૦૯/૨૦૨૨ના પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર શ્રી બી.જે. પટેલે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે.

જવાહર મેદાન ફરતાં તમામ રસ્તાઃ

(૧) ઘોઘા સર્કલ-મેઘાણી સર્કલ-રબ્બર ફેક્ટરી સર્કલ-રાધા મંદિર-પ્લોટ ગેટ પોલીસ ચોકી-આતાભાઈ ચોક-રૂપાણી સર્કલ-ઘોઘા સર્કલ-રીલાયન્સ મોલ (આતાભાઈ રોડ)થી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા સુધી-રૂપાણી સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-ઘોઘા સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો.
(ર) મહિલા સર્કલ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા સંપૂર્ણ બંધ.
(૩) આતાભાઈ-સંસ્કાર મંડળ-રામમંત્ર મંદિર સુધીના રસ્તા.
(૪) પ્લોટ ગેટ પોલીસ ચોકી-પરીમલ ચોક-સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા-કાળીયાબીડ પાણીની ટાંકી સુધીના રસ્તા.
ડાયવર્ઝન રૂટ:-

ઉપરોક્ત બંધ રસ્તે આવતા વાહનો માટેનો ડાયવરર્ઝન રૂટ:- મોખડાજી સર્કલ-ટી.વી. કેન્દ્ર રોડ-લાલ બહાદુર શાત્રી સર્કલ-તિલકનગર-દિપક ચોક-શિશુવિહાર-ક્રેસંટ સર્કલ-હલુરીયા ચોક-નવાપરા ચોક-ભીડભંજન ચોક-કાળાનાળા સર્કલ-કાળુભા રોડ-ચિતરંજન ચોક-ડાયાભાઈ ચોક-જ્વેલ્સ સર્કલ-કાળીયાબીડ પાણીની ટાંકી-રામમંત્ર મંદિર-દુખીશ્યામ બાપા સર્કલ-લાલા બાપા ચોક-સરદારનગર-શિવાજી સર્કલ-સુભાષનગર ચોક સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરના જાહેરનામામાં જણાવાયું છે.

Tags: bhavnagarNarendra Modi
Previous Post

અંધ શાળામાં નેત્રહીન ખેલૈયાઓના નવરાત્રી રાસ ગરબાનો થયેલો પ્રારંભ

Next Post

PFI પર પ્રતિબંધ : આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
PFI પર પ્રતિબંધ : આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે

PFI પર પ્રતિબંધ : આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે

આજે કેબિનેટ બેઠકમાં આંદોલનોના નિરાકરણ સહિત વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા

આજે કેબિનેટ બેઠકમાં આંદોલનોના નિરાકરણ સહિત વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.