Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે 6 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

એક વ્યક્તિની ધરપકડ , ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કાવતરું

aaspassdaily by aaspassdaily
2022-10-04 18:32:27
in જામનગર, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફીઓ દ્વારા જુદી જુદી રીતે ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. ગુજરાતના યુવાનોને ડ્રગ્સની લત લાગી જાય અને ડ્રગ્સના બંધાણી બની જાય તે માટે એક મોટાપાયે ષડ્યંત્ર ચાલી રહ્યું છે. આજે જામનગરમાં કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. નેવી ઇન્ટેલિજન્સે ડ્રગ્સનું રેકેટ ઝડપ્યું છે.
જામનગરમાંથી આજે 6 કરોડની કિંમતનું ડ્રગ્સ નેવી ઇન્ટેલિજન્સે ઝડપ્યું છે. જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પરથી આ ડ્રગ્સનું રેકેટ ઝડપાયું હતું. આ પકડાયેલા વધુ ત્રણ શખ્સોના નામ બહાર આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ નેવી ઇન્ટેલિજન્સે આ ડ્રગ્સ અંગેની ચોક્કસ બાતમીને આધારે જામનગરના શરૂ સેક્શન રોડ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન એક વ્યક્તિ શંકસસ્પદ વ્યક્તિ જણાતા તેની અટકાયત કરીને તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન તેની પાસેથી MD ડ્રગ્સનો 10 કિલો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી સામે ગુનો નોંધવાની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ વધુ તાપસ થઇ રહી છે. નોંધનીય છે કે ગુજરાતમાં આ પહેલા પણ ડ્રગ્સ પકડાઈ ગયું છે. આ અગાઉ સુરતમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.

Tags: DrugsgujaratJamnagar
Previous Post

વડોદરાઃ કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 10નાં મોત

Next Post

જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત

જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત

વહેલી સવારથી ફરસાણની દુકાનો પર સ્વાદ રસિયાઓની લાંબી કતારો

વહેલી સવારથી ફરસાણની દુકાનો પર સ્વાદ રસિયાઓની લાંબી કતારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.