• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ગુજરાતી ફિલ્મ’છેલ્લો શો’ના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે નિધન

માત્ર 15 વર્ષની વયનો દીકરો ગુમાવવાના લીધે પરિવાર આઘાતમાં

aaspassdaily by aaspassdaily
2022-10-11 11:45:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

95મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર) માટે ભારત તરફથી એન્ટ્રી લેનારી ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) કરતી વખતે 15 વર્ષના બાળ કલાકાર રાહુલ કોળીને ક્યાં ખબર હતી કે તેની પહેલી ફિલ્મ છેલ્લી ફિલ્મ બની જશે. વાત એમ છે કે, આ ફિલ્મમાં છ બાળ કલાકારોમાંથી એક રાહુલ કોળીનું 2 ઓક્ટોબરના રોજ લ્યુકેમિયાના કારણે નિધન થયું હતું. છેલ્લા ચાર મહિનાથી તે સારવાર હેઠળ હતો. તેના પરિવારે સોમવારે જામનગર નજીક આવેલા વતન હાપા ખાતે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.
દીકરા સાથેના છેલ્લા સંવાદ વિશે વાતચીત કરતાં રાહુલના પિતા રામુ કોળીએ કહ્યું હતું કે ‘તે આ ફિલ્મને લઈને ખૂબ જ ખુશ હતો અને મને કહેતા પણ હતો કે 14 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થયા બાદ આપણું જીવન બદલાઈ જશે’. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેના તેરમા દિવસે છે, ગુજરાતીમાં જેને ‘તેરમું’ કહેવામાં આવે છે, ત્યારે ફિલ્મ રિલીઝ થશે, જ્યારે મૃત્યુ પછીની કેટલીક વિધિઓ કરવામાં આવે છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફિલ્મની પસંદગી કરી તેને હજી 12 દિવસ જ થયા છે- આ ડિરેક્ટર પાન નલિનનો (નલિન પંડ્યા) સૌરાષ્ટ્રમાં ઉછેર અને ફિલ્મોની જાદુઈ શોધ અંગેની સેમિબાયોગ્રાફિકલ ફિલ્મ છે.

Tags: Actor rahul koli deathgujaratThe Last Film Show
Previous Post

અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ કયારેય સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગયા છે?: મોદી

Next Post

GST નંબર ચાલુ કરાવવા રુ. 35,000 માગ્યા, છટકામાં ભરાઈ ગયા

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
GST નંબર ચાલુ કરાવવા રુ. 35,000 માગ્યા, છટકામાં ભરાઈ ગયા

GST નંબર ચાલુ કરાવવા રુ. 35,000 માગ્યા, છટકામાં ભરાઈ ગયા

કોર્ટમાં ડેટ કલ્ચર બદલવું પડશે: SC જજ ચંદ્રચુડ

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In