• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

GST નંબર ચાલુ કરાવવા રુ. 35,000 માગ્યા, છટકામાં ભરાઈ ગયા

રાજ્ય કર ભવનના એક રાજ્ય વેરા અધિકારીએ પણ લાંચ માગી હતી

aaspassdaily by aaspassdaily
2022-10-11 11:47:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સરકારી ખાતામાં કોઈ કામકાજ પાર પાડવું હોય તો કેટલાંક લાંચિયા અધિકારીઓ દ્વારા લાંચ માગવામાં આવે છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં એન્ટિ કરપ્શન બ્યૂરોએ આવા કેટલાંક લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે અમદાવાદના આશ્રમરોડ પર આવેલા રાજ્ય કર ભવનના એક રાજ્ય વેરા અધિકારીએ પણ લાંચ માગી હતી. ત્યારે લાંચ લેનારા બે શખસો એસબીના છટકામાં ભરાઈ ગયા હતા. આ લાંચિયા શખસોએ રિજેક્ટ થઈ ગયેલો જીએસટી નંબર ચાલુ કરાવવા માટે રુપિયા 35 હજારની લાંચ માગી હતી. જે બાદ ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી એસીબીએ છટકુ ગોઠવીને આ લાંચિયા શખસોને ઝડપી પાડ્યા હતો. આ મામલે એસીબીએ આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જે વ્યક્તિએ એસીબીને ફરિયાદ કરી હતી તે ભાગીદારીમાં બાંધકામનો ધંધો કરે છે. તેમનો જીએસટી નંબર રિજેક્ટ થઈ ગયો હતો. જેથી તેઓ પોતાના ધંધાના કામકાજથી આ જીએસટી નંબર ચાલુ કરાવવા માગતા હતા. જેના પગલે તેઓએ અમદાવાદના આશિષ સુભાષ અગ્રવાલ અને સીએ કુનાલ સુભાષ અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. બંનેએ ફરિયાદીને આ જીએસટી નંબર ચાલુ કરાવી આપવાની વાત કરી હતી.
ફરિયાદીએ આ બંને આરોપીઓ મારફતે અમદાવાદના આશ્રમરોડ પર આવેલી રાજ્ય કર ભવનમાં અપીલ કરી હતી. એ પછી આ બંને આરોપીઓના મનમાં લાલચ જાગી હતી. તેઓએ ફરિયાદીને ફોન કરીને એવું કહ્યું કે, જીએસટી નંબર ચાલુ કરવા માટે રાજ્ય વેરા અધિકારી ગૌરાંગ રમેશચંદ્ર વસૈયા રુપિયા 50 હજારનો વ્યવહાર માગે છે. એ પછી ફરિયાદી અને આશિષ બંને આ અધિકારીને ઓફિસમાં જઈને રુબરુ મળ્યા હતા.
ઓફિસમાં ગયા બાદ થોડી રકઝક થઈ હતી. રકઝકના અંતે ગૌરાંગ વસૈયા અને આશિષ અગ્રવાલે જીએસટી નંબર ચાલુ કરાવવા માટે રુપિયા 35 હજારની લાંચ માગી હતી. જો કે, ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા નહોતા. એટલે તેઓએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી હતી. એટલે એસીબીએ પણ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યું હતું. આ લાંચની રકમ રાયપુરના સીટી સેન્ટર-2માં આવેલી આશિષ અગ્રવાલની ઓફિસમાં પહોંચતી કરવાની હતી.
એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તો કુનાલ અગ્રવાલે આ કામમાં મદદગારી કરી હતી. જેથી એસીબીએ આશિષ અગ્રવાલ અને કુનાલ અગ્રવાલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે લાંચ માગનારા અધિકારી ગૌરાંગ વસૈયા રજા પર હોય તેઓ એસીબીને મળી આવ્યા નહોતા. ત્યારે એસીબીએ આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે.

Tags: Ahmedabadlanch leta GST Adhikari zadpaya
Previous Post

ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ગુજરાતી ફિલ્મ’છેલ્લો શો’ના બાળ કલાકાર રાહુલ કોળીનું કેન્સરના કારણે નિધન

Next Post

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
કોર્ટમાં ડેટ કલ્ચર બદલવું પડશે: SC જજ ચંદ્રચુડ

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ

દિપાવલીના તહેવારો પછી મોંઘવારી નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત

દિપાવલીના તહેવારો પછી મોંઘવારી નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In