• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિપાવલીના તહેવારો પછી મોંઘવારી નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત

દેશના 47 અર્થશાસ્ત્રીઓની ચેતવણી: ફુગાવો પાંચ માસના સર્વોચ્ચ સ્તરે જશે

aaspassdaily by aaspassdaily
2022-10-11 11:54:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં બની રહેલા ગુજરાત સહિત બે રાજયોના ચૂંટણી માહોલ અને આગામી વર્ષની ધારાસભા ચૂંટણી તથા 2024ની લોકસભા ચૂંટણીના પ્લેટફોર્મ તૈયાર કરવામાં રાજકીય પક્ષો વ્યસ્ત છે તે વચ્ચે સતત વધતી રહેલી મોંઘવારી હવે દિપાવલીના તહેવારો પછી પણ નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત છે.
ખાસ કરીને શાકભાજી અને અનાજના ભાવમાં છેલ્લા બે વર્ષથી જે વધારો થઈ રહ્યો છે તેમાં હજુ રાહત મળશે તેવા કોઈ સંકેત નથી. આ વર્ષની નેઋત્યના ચોમાસાની સીઝન પુરી થઈ છે અને દેશમાં ચોમાસું એકંદર સંતોષકારક પણ અસમાન રહ્યું છે જેની અસર રવિપાક પર વધુ જોવા મળશે પણ જે ભાવવધારાનો માહોલ છે તેનાથી છૂટક મોંઘવારી (ફુગાવો) 7.30%ની નવી ઉંચી સપાટીએ પહોંચશે જે છેલ્લા પાંચ માસની સૌથી ઉંચી સપાટીએ હશે. સતત નવમો માસ હશે જયારે રીઝર્વ બેન્કના અંદાજ કરતા છૂટક ફુગાવો અત્યંત વધુ હશે.
ઓગષ્ટમાં છૂટક ફુગાવો 7%ના સ્તરે હતો અને દેશના ટોચના 47 અર્થશાસ્ત્રીઓનો દાવો છે કે યુક્રેન-યુદ્ધ સમાપ્તી તરફ નથી અને હવે કદાચ યુદ્ધ વિસ્તરશે તો વિશ્વમાં નવી કટોકટી શરૂ થઈ શકે છે. જેના કારણે અનાજ, ગેસ, ક્રુડ જેવા બેઝીક ઉત્પાદનો વધુ મોંઘા થશે. ખુદ ભારતમાં ડોમેસ્ટીક ઉત્પાદનના ગેસના ભાવ 40% વધી ગયા છે અને હવે છ માસ સુધી આ ભાવ વધતા જશે તો ક્રુડતેલ બજાર ફરી ઉંચકાવા લાગી છે તથા રૂપિયો વધુ ઘસાશે તેવો ભય છે તેથી ઘરઆંગણે ડિસેમ્બર પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થાય તેવી શકયતા છે.અનાજ વિ.ના ભાવમાં જે ઘટાડાનો ટ્રેન્ડ હતો તે હવે રીવર્સ થવા લાગ્યો છે જેથી દિપાવલી પછી ભાવવધારાનો મોટો માર પડશે. કાલે જ છૂટક મોંઘવારીનો આંક જારી થશે. રિઝર્વ બેન્ક પણ વ્યાજ મોંઘા કરી રહી છે જેની અસર પણ દેખાશે.

Tags: divali pachi monghvari vadhsheindia
Previous Post

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ

Next Post

યુવરાજનો મિજાજ : જેનાથી કામ નથી થતું તેને કાઢો, તાત્કાલિક એક્શન લ્યો

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
યુવરાજનો મિજાજ : જેનાથી કામ નથી થતું તેને કાઢો, તાત્કાલિક એક્શન લ્યો

યુવરાજનો મિજાજ : જેનાથી કામ નથી થતું તેને કાઢો, તાત્કાલિક એક્શન લ્યો

સિહોરમાં હીરાના કારખાનામાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

સિહોરમાં હીરાના કારખાનામાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In