• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

યુવરાજનો મિજાજ : જેનાથી કામ નથી થતું તેને કાઢો, તાત્કાલિક એક્શન લ્યો

હજારો કરોડોની વાત કરો છો પરંતુ એટલા પૈસા નથી કે ભાવનગરના રસ્તા સારા બની શકે ? પ્રાદેશિક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં યુવરાજ વરસ્યા

aaspassdaily by aaspassdaily
2022-10-11 11:58:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના રસ્તાની સ્થિતિ અને શાસક દ્વારા થઈ રહેલ પ્રશંસામાં વિરોધભાસ જણાય છે, ભાવનગરની જનતા ખરાબ રસ્તા અને સમસ્યાઓથી ત્રસ્ત બની છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ભાવનગર આવ્યા ત્યારે ચોક્કસ વિસ્તારને નવોઢાની માફક સજાવ્યો, રસ્તા રિપેર થયા, રંગરોગાન થયા પરંતુ શહેરના અન્ય વિસ્તારમાં રસ્તા સહિતની સમસ્યાને કોરાણે મૂકી દેવાઇ. આખરે ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહએ આ મુદ્દે ટ્‌વીટ કરતા હવે ઘમસાણ થયું છે, લોકોને લાગી રહ્યું છે કે, યુવરાજે પોતાની લાગણીનો પડઘો પાડ્યો છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ ભાવનગર અમદાવાદ હાઇવે નો વિડિયો શેર કરી પ્રશંસાના ફૂલ વરસાવ્યા હતા, સામે યુવરાજે વળતા ટ્‌વીટમાં ભાજપના મંત્રીઓ આવે છે ત્યારે જ રસ્તાઓ રિપેર થાય છે તેમજ શહેરના માર્ગો ખરાબ હોવાનું જણાવી અરીસો ધર્યો હતો. યુવરાજના રીટ્‌વીટ બાદ શાસક તરફથી વાત આગળ વધી નથી. ખુદ રાજકીય કાર્યકરોને પોતાના મનની વાત યુવરાજે કરી હોવાની પ્રતીતિ થઈ રહી છે. હાલાકી યુવરાજના આ ટ્‌વીટને રાજકીય રીતે પણ કેટલાક તજજ્ઞો જાેતા થયા છે!
યુવરાજે ટ્‌વીટ દ્વારા અરીસો દેખાડ્યા બાદ આ મુદ્દે એક પ્રાદેશિક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના મિજાજમાં જણાવ્યું હતું કે, હમણાં વડાપ્રધાન ભાવનગર આવ્યા ત્યારે તમે હજારો કરોડોની વાતો કરો છો પરંતુ તમારી પાસે એટલા પૈસા પણ નથી કે તમે ભાવનગરના રસ્તા સારા બનાવી શકો.? જેનાથી કંઇ નથી થતું તેને કાઢો. તાત્કાલિક એક્શન લો.

 

Tags: bhavnagarYUvraj Jayvirrasinh About road
Previous Post

દિપાવલીના તહેવારો પછી મોંઘવારી નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત

Next Post

સિહોરમાં હીરાના કારખાનામાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
સિહોરમાં હીરાના કારખાનામાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

સિહોરમાં હીરાના કારખાનામાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

ભરતનગરમા મકાનમાંથી ઇલેકટ્રીક મોટરની ચોરી

મહુવામાં આવેલ સેન્ટ થોમસ સ્કૂલમાંથી રૂ.૧.૨૪ લાખ રોકડાની ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In