Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, ભાવનગરની ત્રણ મહિલાના મોત !

કુલ છના મોતની આશંકા, આ પૈકી ત્રણ ભાવનગરના હોવાના અહેવાલ

aaspassdaily by aaspassdaily
2022-10-18 12:37:44
in તાજા સમાચાર, ભાવનગર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે. કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ થયું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ છ વ્યક્તિના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ છ પૈકી ત્રણ ભાવનગરની વ્યક્તિ હોવાનું કહેવાય છે અને આ ત્રણ મહિલાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભક્તો કેદારનાથના દર્શન કરવા બહાર આવ્યા હતા. આ દરમિયાન, ગરુડચટ્ટી પાસેની ખીણમાં અચાનક વાદળો દેખાયા હતા અને તે પછી હેલિકોપ્ટરની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી અને તેના કારણે આ અકસ્માત થયો હતો. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું કહેવાય છે. સત્તાવાર સમાચાર ટૂંક સમયમાં જ બહાર આવશે જોકે આ અંગે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને પોતાની દિલ સોજી વ્યક્ત કરી છે.

Tags: Helicopter charshkedarnath
Previous Post

મત ટકાવારી વધારવા ચૂંટણી પંચએ બનાવ્યો પ્લાન

Next Post

FSNMના ચેરપર્સન, દાસ પેંડા વાળા ફૂડ્સના એમ.ડી. ડો. બૈજુ મહેતાનો જન્મ દિવસ

aaspassdaily

aaspassdaily

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
FSNMના ચેરપર્સન, દાસ પેંડા વાળા ફૂડ્સના એમ.ડી. ડો. બૈજુ મહેતાનો જન્મ દિવસ

FSNMના ચેરપર્સન, દાસ પેંડા વાળા ફૂડ્સના એમ.ડી. ડો. બૈજુ મહેતાનો જન્મ દિવસ

સીપીગ્રસ્ત બાળકોની કાળજી અંગે વાલીઓએ મેળવ્યું માર્ગદર્શન

સીપીગ્રસ્ત બાળકોની કાળજી અંગે વાલીઓએ મેળવ્યું માર્ગદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.