Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપે હિમાચલ પ્રદેશમાં 62 બેઠક પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

પૂર્વ CM સહિત બે દિગ્ગજ નેતાની ટિકિટ કાપી : CM ઠાકુરને સેરાજથી મળી ટિકિટ

aaspassdaily by aaspassdaily
2022-10-19 10:40:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં લોકતંત્રનું મહાપર્વ-ચૂંટણી નજીક છે, હિમાચલમાં તો મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે પ્રચારની સાથે સાથે હવે પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાના 62 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે, સાથે સાથે અનિલ શર્મા મંડી જ્યારે સતપાલ સિંહને ઉના બેઠક પર દાવેદાર બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 12મી નવેરમબરે એક જ ફેઝમાં મતદાન કરવામાં આવશે અને આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. મંગળવારે જ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક કરવામાં આવી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લિસ્ટ પર મહોર મારી હતી. નોંધનીય છે કે સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધીમાં 46 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના પૂર્વ CM તથા ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં આવી નથી, ધૂમલના દીકરા અનુરાગ ઠાકુર મોદી કેબિનેટમાં સ્થાન ધરાવે છે. આટલું જ નહીં અનુરાગ ઠાકુરના સસરા ગુલાબ સિંહ ઠાકુરની ટિકિટ પણ કાપી લેવામાં આવી છે. તેઓ હવે 74 વર્ષના થઈ ગયા છે.

Advertisement
Tags: BJP candidate listHP
Previous Post

રંધોળા ચોકડી નજીક પેટ્રોલિયમ પેદાશ અને જ્વલનશીલ પ્રવાહી ભરેલા બે ટેન્કર ઝડપાયા

Next Post

ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ

ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન BF.7 વેરિઅન્ટનો દેશનો સૌ પ્રથમ કેસ

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.