ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા જો કે ગમે ત્યારે ભાજપ પોતાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી શકે છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ભાજપના લગભગ 50 જેટલાં ઉમેદવારોની ટિકિટ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ૫૦ની ટીકીટ નક્કી …..
ભાજપનાઆ નેતાની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જગદીશ પંચાલ, જવાહર ચાવડા, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, અર્જુન સિંહ ચૌહાણ, કિરીટ સિંહ રાણા, દેવા માલમ, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલ, આર. સી.મકવાણા, મનીષા વકીલ, નીમિષા સુથાર, નરેશ પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપતસિંહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંત સિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, હર્ષદ રિબડીયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, જશા બારડ, શશીકાંત પડ્યા, બાબુભાઈ જમના પટેલ, અશ્વિન કોટવાલ, અમિત ચૌધરી, રમણલાલ વોરા, હિતુ કનોડિયા, પ્રફુલ પાનસેરિયા, ભરત બોઘરા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ