Tuesday, September 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેરમાં સાંજે ભાજપના સ્ટાર પ્રચારકો નરેન્દ્રસિંહ તોમર અને શિવરાજસિંહ ચૌહાણ સભા ગજવશે

કેન્દ્રીય મંત્રી તોમર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ, પૂર્વ. મુખ્યમંત્રી રૂપાણીની જિલ્લામાં પ્રચાર સભા 

aaspassdaily by aaspassdaily
2022-11-18 14:04:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
વિધાનસભા ચૂંટણી જંગમાં હવે પ્રચાર પ્રસાર માટે જાહેર સભા અને રોડ શો કરવા કેન્દ્રીય અને પ્રદેશની નેતાગીરી ઉતરી છે, આજથી ભાવનગર જિલ્લામાં ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતર્યા છે. જિલ્લામાં આજે જુદાં જુદાં સ્ટાર પ્રચારકો સભા, શો કર્યા બાદ સાંજે ઘોઘા સર્કલ ખાતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને  કાળીયાબીડ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જંગી જાહેરસભા કરશે.  ભાવનગર જિલ્લામાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહુવા, તળાજા અને જેસરમાં જાહેર સભા યોજાઈ છે સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સિહોરમાં જાહેરસભા યોજાઇ છે, સાંસદ પૂનમબેન માડમની જાહેરસભા પાલિતાણાના ભંડારિયા ખાતે યોજાઇ છે. ભાજપના દરેક સ્ટાર પ્રચારકો હેલિકોપ્ટર મારફત પ્રચાર માટે આવશે આથી જિલ્લાના દરેક સ્થળે તેને આનુષંગિક હેલિપેડ સહિતની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે.
કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં આગામી દિવસોમાં કેન્દ્રમાંથી દિગ્વિજયસિંહ, અમરિન્દ્રસિંઘ, શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિગેરે પણ ભાવનગરમાં રોડ શો અને સભા કરશે. આમ, આજથી ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે અને ધીમે ધીમે ગરમાવો વધશે.
Tags: bhavnagarchauhanjaher sabha BJPtomar
Previous Post

કોળી મત વિસ્તારમાં પરસોતમભાઇને પ્રચારની ડોર, ‘ભાઈ’ને હેલિકોપ્ટર ફાળવાયું

Next Post

એલન મસ્કે નવી ટ્વિટર પોલિસી કરી જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

UPDATE : અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 600 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

UPDATE : અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 600 લોકોનાં મોત

September 1, 2025
SCO: સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી- PM નરેન્દ્ર મોદી
આંતરરાષ્ટ્રીય

SCO: સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી- PM નરેન્દ્ર મોદી

September 1, 2025
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે
તાજા સમાચાર

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે

September 1, 2025
Next Post
એલન મસ્કે નવી ટ્વિટર પોલિસી કરી જાહેર

એલન મસ્કે નવી ટ્વિટર પોલિસી કરી જાહેર

ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મીએ કરશે જંગી જાહેરસભા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.