Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કપાસ વચ્ચે ખેડૂતે કર્યું ગાંજાનું વાવેતર : તળાજાના ખંઢેરા ગામની સીમની વાડીમા પોલીસનો દરોડો

એસ.ઓ.જી.એ રૂ.૨૬.૫૦ લાખની કિંમતના લીલા ગાંજાના છોડ સાથે એક ઈસમને ઝડપી લીધો : ગામના બે ભાઈઓએ કપાસ અને એરંડા વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું

aaspassdaily by aaspassdaily
2022-11-25 13:02:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
તળાજા તાલુકાના ખંઢેરા ગામની સીમમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર ઝડપી લઈ ખંઢેરા ગામના ઈસમની એસ.ઓ.જી. પોલીસે રૂ.૨૬.૫૯ લાખના લીલા ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement
તળાજાના દાઠા પોલીસ મથક તાબેના ખંઢેરા ગામની અરેણીયા સીમ તરીકે ઓળખાતી જગ્યામાં ગામના ગોરધનભાઈ બચુભાઈ કાકડીયા અને જીવરાજભાઈ બચુભાઈ કાકડીયાની જમીન પૈકી ૨૭ વીઘા ખેતીની જમીન ફારમેં રાખી આજ ગામમાં રહેતા ધનજી વજાભાઈ ઢાપા અને ધરમશી વજાભાઈ ઢાપાએ વાડીમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે લીલા ગાંજામાં છોડનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એસ.ઓ.જી. ટીમે બાતમીવાળી વાડીમાં દરોડો પાડતા વાડીમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું.
એસ.ઓ.જી. ટીમે લીલા ગાંજાના નાની-મોટી સાઇઝના ૨૯૧ નંગ છોડ જેનું વજન ૫૨૯.૭૮૦ ગ્રામ થતું હોય, જેની કિં. રૂ.૨૬,૨૮,૯૦૦ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ. ૨૬,૫૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે ધનજી વજાભાઈ ઢાપા ( ઉ.વ.૩૬ ) રહે. ખંઢેરાને ઝડપી લીધો હતો.
એસ.ઓ.જી. પોલીસે વાડીમાં ગાંજાનો વાવેતર કરનાર ખંઢેરા ગામના બંને ભાઈઓ ધનજી ઢાપા અને ધરમશી ઢાપા વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં નાર્કોટિક્સ એક્ટરની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.  (ફાઈલ તસવીર : મથુર ચૌહાણ)
Tags: Ganjanu vavetar zadpayuKhandheraTalaja
Previous Post

ભાવ. યુનિ.ના પાચમા તબક્કાની પરીક્ષામાં ૪ દિવસમાં ૧૪ કોપીકેસ

Next Post

ચંદન ધોનો શિકાર કરવા જતાં ભાદ્રોડનો શખ્સ સળીયા પાછળ ધકેલાયો

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચંદન ધોનો શિકાર કરવા જતાં ભાદ્રોડનો શખ્સ સળીયા પાછળ ધકેલાયો

ચંદન ધોનો શિકાર કરવા જતાં ભાદ્રોડનો શખ્સ સળીયા પાછળ ધકેલાયો

સીદસર રોડ પર અકસ્માત બાદ કારનું શિર્ષાસન,  અજાણ્યા આધેડનું મોત

સીદસર રોડ પર અકસ્માત બાદ કારનું શિર્ષાસન,  અજાણ્યા આધેડનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.