Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઘોઘારોડ પર આવેલ પુલ નીચે લટકતો મૃતદેહ મળતા મચેલી ચકચાર

અજાણ્યા શખ્સે લટકી જઇ આત્મહત્યા કરી કે બીજાે કાંઇ બનાવ છે ?- લોકોમાં ઉઠેલા સવાલ : ઘોઘારોડ પોલીસે મૃતકના ખીસ્સામાંથી નીકળેલી ચબરખીના આધારે હાથ ધરી તપાસ

aaspassdaily by aaspassdaily
2022-12-21 13:28:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ઘોઘારોડ, શિવાજી સર્કલ પાસે આવેલ ૧૪ નાળા પુલ નીચે ગળાફાંસો ખાધેલી હાલતે લટકતો એક માનવદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ આત્મહત્યાનો જણાય છે. જાે કે, મૃતક કોણ ? પુલ નીચે લટકવાનું કારણ શું ? તે સહિતના પ્રશ્નનો સવાલ હજુ અનુત્તર છે.


આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ, શિવાજી સર્કલ પાસે આવેલ ૧૪ નાળાના પુલ નીચે અજાણ્યા શખ્સનો ગત રાત્રીના સમયે ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ આત્મહત્યાનો છે કે બીજાે કાંઇ તે અંગે પોલીસની તપાસ બાદ જ વિગતો ખુલી શકશે. વધુમાં મૃતકની ઓળખ મળી નથી પરંતુ મૃતકના ખિસ્સામાંથી દવાનો કેસ કાગળ નીકળતા તેમાં રમેશ કેશુભાઈ પરમાર લખેલું જાેવા મળ્યું છે. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતાં. પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે ત્યારે જાેવું રહ્યું કે, બનાવ આત્મહત્યાનો છે કે બીજાે કાંઇ ?!

 

Tags: 14 nala pulbhavnagargalafaso
Previous Post

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી-ગાઢ ધૂમ્મસ : ઉત્તર ભારતમાં રેડ એલર્ટ, રાત્રિ બસ સેવા બંધ

Next Post

રિપોર્ટમાં સહી કરવાની ના પાડી રાઉન્ડ ફોરેસ્ટરે બીટગાર્ડને ફડાકા ઝીંક્યા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

રિપોર્ટમાં સહી કરવાની ના પાડી રાઉન્ડ ફોરેસ્ટરે બીટગાર્ડને ફડાકા ઝીંક્યા

ભરતનગર બે માળિયા વિસ્તારમાં આવેલ જુના કપડાંની દુકાનમાં આગ

ભરતનગર બે માળિયા વિસ્તારમાં આવેલ જુના કપડાંની દુકાનમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.