Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

વડાપ્રધાન અને તેમના માતા વિશે સોશિયલ મીડિયામાં ગેરશબ્દોનો ઉપયોગ કરનાર શખ્સની ધરપકડ

આરોપી અફજલ કાસમભાઈ લાખાણી બે દિવસના રિમાન્ડ પર : બે મોબાઈલ ફોન કબજે લેવાયા

aaspassdaily by aaspassdaily
2023-01-03 11:12:44
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશના પ્રધાનમંત્રી અને તેના માતા અંગે ફેસબુકમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર સિક્કા ગામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે તેના બે મોબાઈલ ફોન કબજે કરી લેવાયા છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનમાં ગત તા.૩૧.૧૨.૨૦૨૦ ના રાત્રીના સમયે સિક્કાના જ એક શખ્સ સામે આઈ.પી.સી. કલમ ૧૨૦(બી), ૧૫૩(ક), ૨૯૨(ર)(ક), ૨૯૪(બ), ૨૯૫(ક), ૨૯૮, ૪૬૯, ૫૦૦, ૫૦૧, ૫૦૪, ૫૦૫(ર) તથા આઇ.ટી એકટ સને ૨૦૦૦ ની કલમ ૬૭ મુજબનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ એસઓજીના પોલીસ ઈન્સેકટર બી.એન.ચૌધરીને સોંપાઈ છે.
આ ગુનાના આરોપી અફજલ કાસમભાઈ લાખાણી (ઉ.વ.૪૦) ધંધો શેરબજારનો રહે.પંચવટી સોસાયટી, સોઢા સ્કુલની પાસે, હુશેનભાઈ સુંભાણીયાના મકાનમાં, સિકકા ગામ, તા.જી. જામનગર (મુળ રહે જમના કુંડ ચોક, ભાવનગર )  વાળાએ પોતાના ફેસબુકના પેઇઝ ’’ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત’’ નામના ફેસબુક એકાઉન્ટમા ભારતના વડાપ્રધાન  તથા તેઓના માતા વિરૂધ્ધ ગેરશબ્દોનો ઉલ્લેખ કરી, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકી હતી.
આરોપીએ ફેસબુક એપમાં અફજલ લાખાણી નામથી એક ફેસબુક એકાઉન્ટ ખોલેલું હતું. જે એકાઉન્ટ માંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તથા અનેક અકાઉન્ટ ખુલેલા છે. જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે. અને આરોપી સોશ્યલ મિડીયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલ આઈ.ડી.માંથી કોમેન્ટ કરે છે. જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે.સમગ્ર મામલો ધ્યાને આવતાં આરોપી અફઝલ લાખાણી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતાં ગઈકાલે મોડી રાત્રે તેની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરાયો હતો, અને સાત દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં અદાલત દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.

Tags: afzal lakhani arestJamnagarsikkasocial media post
Previous Post

શેત્રુંજય પર્વત પર ઉભી કરાઈ પોલીસ ચોકી

Next Post

ગુજરાત કેડરના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ગુજરાત કેડરના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન

ગુજરાત કેડરના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન

તાઈવાન સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન

તાઈવાન સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.