Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરવા માટે ઑનલાઇન માધ્યમ દ્વારા યુવાનોની ભરતી કરે છે

aaspassdaily by aaspassdaily
2023-01-06 10:49:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકાર આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે એકશન પ્લાન પર અસરકારક કાર્યવાહી કરી રહી છં. . આતંકવાદ પર સરકારે સતત બીજા દિવસે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, TRF આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી કરવા માટે ઑનલાઇન માધ્યમ દ્વારા યુવાનોની ભરતી કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ જૂથ પ્રતિબંધિત સંગઠન લશ્કરના પ્રોક્સી તરીકે વર્ષ 2019માં અસ્તિત્વમાં આવ્યું હતું, જે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું. TRF જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત સરકાર વિરુદ્ધ આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરવાનું કામ કરે છે. આ માટે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા જ આ સંગઠન લોકોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકવાદી બનાવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે શેખ સજ્જાદ ગુલ TRFના કમાન્ડર છે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે આ સંગઠનની પ્રવૃત્તિઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે અને તેના સભ્યો અને સહયોગીઓ વિરુદ્ધ મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે.

Tags: Home ministryindiaTRF Banned
Previous Post

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

Next Post

સુરતમાં વેદ, પુરાણ અને શાસ્ત્રો સહિત વિષયો ઉપર યોજાઈ સ્પર્ધા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સુરતમાં વેદ, પુરાણ અને શાસ્ત્રો સહિત વિષયો ઉપર યોજાઈ સ્પર્ધા

સુરતમાં વેદ, પુરાણ અને શાસ્ત્રો સહિત વિષયો ઉપર યોજાઈ સ્પર્ધા

વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સ રિટર્નની ઝંઝટમાંથી મળશે મુક્તિ

વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સ રિટર્નની ઝંઝટમાંથી મળશે મુક્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.