Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગઢુલામાં માલઢોરના વંડામાં ચાલતું જુગરધામ ઝડપાયું

એલ.સી.બી.એ દરોડો પાડી રૂ.૨.૧૫ લાખ રોકડા,વાહનો મળી રૂ.૬.૬૫ લાખના મુદ્દામાલ સાથે ૩ શખ્સની ધરપકડ કરી : ૬ શખ્સ ફરાર

aaspassdaily by aaspassdaily
2023-01-06 14:05:29
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના ગઢુલા ગામમાં ચાલતા જુગારના અખાડામાં એલ.સી.બી. પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લઇ રૂ.૨.૧૫ લાખ રોકડા, વાહનો,મોબાઈલ મળી કુલ રૂ. ૬.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આ જુગારના અડ્ડામાં સિહોર, ઉમરાળા, ગઢડા,અમરેલી સહિતના પંથકમાંથી ખેલૈયાઓ જુગાર રમવા આવ્યા હતા.


આ અંગે મળતી વિગતો મુજબ એલ.સી.બી. પોલીસ કાફલો સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, શિહોર તાલુકાના ગઢુલા ગામમાં રહેતા મયુરસિંહ દશરથસિંહ ગોહિલ તેના કબજા, ભોગવટાના ભાવપરા રોડ ઉપર આવેલ માલઢોર બાંધવાના વંડામાં બહારથી માણસો બોલાવી હારજીનો જુગાર રમાડી પોતાના આર્થિક લાભ માટે રવજીભાઈ ઉર્ફે ભગત દ્વારા નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય, એલ.સી.બી.એ મળેલી બાતમીના આધારે મયુરસિંહ દશરથસિંહ ગોહિલના વાડામાં દરોડો પાડી જુગાર રમતા શિવરાજ ગભરુભાઈ ખાચર રહે. પીપરડી, તા. ગઢડા, રમેશ હીરાભાઈ ગોલેતર રહે. ઢસા અને દેવાયત સુરાભાઈ સાંબડ રહે. સણોસરા વાળાને ઝડપી લીધા હતા. જ્યારે રવજી ઉર્ફે ભગત મેરાભાઈ આહીર, ગોવિંદ જીવાભાઇ કેરાસીયા, ચકાભાઇ, ભુવાભાઈ, ભુપતભાઈ ભરવાડ અને મયુરસિંહ દશરથસિંહ ગોહિલ ફરાર થઈ ગયા હતા.
એલ.સી.બી.એ પટમાંથી રોકડા રૂ. ૨.૧૫,૬૦૦, છ વાહનો, ચાર મોબાઇલ મળી કુલ રૂ. ૬,૬૫,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકમાં જુગારધારાની કલમ ૪ અને પ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

Tags: bhavnagargadhulajugardham
Previous Post

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે યોજાશે વાર્ષિકોત્સવ

Next Post

મિલ્કત જપ્તી આદરતા ડિસેમ્બરમાં મહાપાલિકાને ૨.૨૦ કરોડની વસૂલાત

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મિલ્કત જપ્તી આદરતા ડિસેમ્બરમાં મહાપાલિકાને ૨.૨૦ કરોડની વસૂલાત

મિલ્કત જપ્તી આદરતા ડિસેમ્બરમાં મહાપાલિકાને ૨.૨૦ કરોડની વસૂલાત

જામ્યો ગુલાબી સંધ્યા તણો ઉત્સવ…. 

જામ્યો ગુલાબી સંધ્યા તણો ઉત્સવ.... 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.