Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાનપુરમાં હાર્ટ એટેક-બ્રેઈન એટેકથી દિવસમાં ૨૫ના મોત

હૃદય રોગના ૧૫ દર્દી હોસ્પિટલ પહોંચ્યા પહેલા જીવ ગુમાવી ચૂક્યા હતા જ્યારે સારવાર દરમિયાન ૭ના મોત

aaspassdaily by aaspassdaily
2023-01-07 10:52:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લગભગ એક અઠવાડિયાથી પડી રહેલી ભીષણ ઠંડી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કાનપુર શહેરમાં હાર્ટ એટેક અને બ્રેઈન એટેકથી ગુરૂવારે ૨૫ લોકોના મોત નીપજ્યા છે. હૃદય રોગના ૧૫ દર્દી હોસ્પિટલ પહોંચ્યા પહેલા જીવ ગુમાવી ચૂક્યા હતા જ્યારે સારવાર દરમિયાન ૭ ના મોત નીપજ્યા. બ્રેઈન એટેકથી મૃત્યુ પામનાર ૩ દર્દી હોસ્પિટલ પણ પહોંચી શક્યા નહીં.
કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ગુરુવારે ઈમરજન્સી અને ઓપીડીમાં ૭૨૩ હૃદયના દર્દી આવ્યા.
કાર્ડિયોલોજીના ડાયરેક્ટરનું કહેવુ છે કે કોલ્ડ વેવમાં દર્દીઓ ઠંડીથી બચે. ઠંડીના કારણે બ્લડ પ્રેશર વધવાથી નસોમાં ખૂન જામી જાય છે જેના કારણે બ્રેઈન અને હાર્ટ એટેક આવી રહ્યા છે. તેમણે લોકોને ઠંડીમાં બચવા અને સમયસર હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યુ કે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હાજર છે.
કાનપુરમાં સતત ભીષણ ઠંડી પડી રહી છે અને તાપમાન રાત્રે ૨ ડિગ્રી સુધી પહોંચી રહ્યુ છે.

Tags: Heart Attackkanpur
Previous Post

ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

Next Post

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હાઈકોર્ટ માટે ૪૪ જજોના નામને ૩ દિવસમાં આપશે મંજૂરી

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા?

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હાઈકોર્ટ માટે ૪૪ જજોના નામને ૩ દિવસમાં આપશે મંજૂરી

હું હૈદરાબાદી છું, મને મૂર્ખ ન બનાવો : સત્ય નડેલા

હું હૈદરાબાદી છું, મને મૂર્ખ ન બનાવો : સત્ય નડેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.