Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જંત્રી દર, પેપર લીક સહિત મુદ્દાઓ પર આજે કેબિનેટ બેઠક

જંત્રી સંદર્ભે મળેલી રજૂઆતો અને રાજકીય અસર અંગે ચર્ચા થશે

aaspassdaily by aaspassdaily
2023-02-07 11:10:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાશે. આજની આ બેઠકમાં જંત્રીના નિર્ણય અંગે ચર્ચા થવાની છે. ગઇકાલથી જંત્રી ભાવ વધારાના નિર્ણય અમલમાં આવ્યા બાદ બિલ્ડર્સમાં રોષ જોવા મળ્યો હતો. એ બાદ જંત્રી સંદર્ભે મળેલી રજૂઆતો માટે હાલ રાજકીય અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આજ યોજવા જઈ રહેલ આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ જંત્રી અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ સાથે જ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાવાળી આ કેબિનેટ બેઠકમાં G20 બેઠકની તૈયારી અને બજેટ સત્ર સંદર્ભે પણ ચર્ચા થઇ શકે છે. સાથે જ બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા બિલ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પેપરલીક મામલે બની રહેલા નવા કાયદા સંદર્ભે પણ ચર્ચા થશે.
રાજ્યમાં જંત્રીના ભાવમાં ડબલ વધારા બાદ બિલ્ડર્સમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ સાથે બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક પણ યોજી હતી. આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના ભાવ વધારા મામલે નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્ય સરકારે 11 વર્ષથી જંત્રીના ભાવમાં વધારો કર્યો નથી. દેશના મોટાભાગના રાજ્યો દર 2-3 વર્ષે જંત્રીના ભાવ વધારે છે.’ ગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવાની વિચારણા સરકારે હાથ ધરી હતી. ક્રેડાઇ અને ડેવલપર્સની મીટીંગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અધિકારીઓની બેઠક કરી હતી અને હવે રજુઆત બાદ જંત્રીના ભાવ વધારા અને સમય અંગે સરકાર આજની બેઠકમાં મોટો નિર્ણય લઈ શકે છે.

Advertisement
Tags: gujaratToday cabinet meeting
Previous Post

યુવકને બે શખસે તલવારથી રહેંસી નાખ્યો

Next Post

UPDATE : તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
UPDATE : તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા

UPDATE : તુર્કીમાં મંગળવારે ફરી ભૂકંપના આંચકા

વહેલી સવારે નાસિકમાં ભૂકંપ: અરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં પણ આંચકા

મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.