Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપ

સવારે 5:01 વાગ્યે રિક્ટર સ્કેલ ઉપર 3.6ની તીવ્રતા નોંધવામાં આવી

aaspassdaily by aaspassdaily
2023-02-17 12:17:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે 5:01 વાગ્યે રિક્ટર સ્કેલ ઉપર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં જાનહાનિના કોણ પણ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપની તીવ્રતા 3.6 હોવાથી જાનમાલના નુકશાનની સંભાવના ઓછી છે.
તુર્કીયેમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ દુનિયાના અનેક ભાગોમાં ભૂકંપ અનુભવાયા છે. હાલમાં ન્યુઝીલેન્ડ અને ફિલીપીન્સમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોકે, તેમાં કોઈ નુકશાન થયું ન હતું. 13 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4.15 કલાકે સિક્કિમના યુકસોમ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. રિકટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી.

Tags: EarthquakeJ&Kkatara
Previous Post

અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટીંગ કંપનીઓને 30 દિવસમાં વેરીફાઈ કરવા ટ્રાઈનો નિર્દેશ

Next Post

કાર્યદક્ષ ભાવનગર મ્યુનિ. કમિશ્નરની બદલીનો કારસો !!!

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
કાર્યદક્ષ ભાવનગર મ્યુનિ. કમિશ્નરની બદલીનો કારસો !!!

કાર્યદક્ષ ભાવનગર મ્યુનિ. કમિશ્નરની બદલીનો કારસો !!!

સોસાયટીઓમાં પહોચ્યો દબાણ હટાવ કાફલો

સોસાયટીઓમાં પહોચ્યો દબાણ હટાવ કાફલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.