Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠની હેટ્રીક

aaspassdaily by aaspassdaily
2023-02-20 13:48:19
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગત તા.૧૬ને ગુરૂવારના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે એકસેલ એકસપ્રેશન ૨૦૨૩ના વિનર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીને મોમેન્ટો, મેડલ અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લોકનૃત્યની સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠના ટિપ્પણી લોકનૃત્યએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. સમીટોમો કંપની લિમિટેડ દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ એકસેલ એકસપ્રેશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
જેમાં સતત ત્રીજા વર્ષે જ્ઞાનગુરુ વિદ્યાપીઠનું લોકનૃત્ય પ્રથમ સ્થાને રહ્યું છે. જેમાં શાળાની માધયમિક વિભાગની ૧૨ બહેનોએ શાળાના માર્ગદર્શક શિક્ષક કિરપાલસિંહ ગોહિલ તથા સહાયક ભરતભાઈ દેસાણીના માર્ગદર્શન નીચે તથા પરિશ્રમ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ જ લોકનૃત્ય અત્યાર સુધી સતત નવ(૯) વખત સ્ટેજ ગજવી ચુકી છે અને દરેક વખતે પ્રથમ ક્રમાંક જ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ભાવનગરમાં સંસ્થાઓ દ્વારા તથા કોલેજો દ્વારા યોજાતી સ્પર્ધામાં પણ પ્રથમ નંબરે જ આ લોકનૃત્ય રહ્યું છે. આ જ લોકનૃત્યની ટીમ કલા મહાકુંભના ઝોન કક્ષામાં તથા જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. હવે ગુજરાત રાજયના પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પણ આવનારી જ્ઞાનગુરુ વિદ્યાપીઠની આ કૃતિ તા.૨૨ ફેબ્રુઆરીએ જામજોધપુર (જિ. જામનગર) ખાતે પોતાના પરિશ્રમની ઝાંખી કરાવશે. આ લોકનૃત્યને સતત પ્રોત્સાહન અને હૂક શાળાના સંચાલક મનહરભાઈ રાઠોડ તથા મિતલબેન રાઠોડ તરફથી મળી છે. સમગ્ર ભાવનગરમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠ શિક્ષણ ક્ષેત્રે ક્વોલીટી એજયુકેશન માટે તો પ્રસિદ્ધ છે જ સાથે સાંસ્કૃતિક તથા રમતગમતના ક્ષેત્રમાં પણ હંમેશા મોખરે રહે છે.

Tags: bhavnagargyanguru vidhyapithloknrutya compititiontippani
Previous Post

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

Next Post

ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.