Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ

સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા, ડૉ.ઋત્વિજ પટેલ,રાજેન્દ્રદાસજી મહારાજની સુરક્ષા પાછી ખેંચવામાં આવી

aaspassdaily by aaspassdaily
2023-02-21 11:22:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ઘણા પૂર્વ મંત્રીઓની સુરક્ષામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારે સુરક્ષા રિવ્યૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે, રાજ્યના ગૃહ વિભાગે 28 મહાનુભાવને અપાતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, ભૂષણ ભટ્ટ, ડૉ.ઋત્વિજ પટેલ અને રાજેન્દ્રદાસજી મહારાજની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. તો શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14ની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી છે.

સ્કોર્પિયોને ફોર્ચ્યુનરમાં જોવા મળશે CM
આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાના કોનવેમાં ગાડીઓ બદલી નાખવામાં આવી છે. મુખ્યમંત્રી અત્યાર સુધી મહિન્દ્રાની સ્કોર્પિયો ગાડી વાપરતા હતા પરંતુ હવે તેમના કોનવેમાં ગાડી બદલાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભૂપેન્દ્ર પટેલે હવે નવી નક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ છોડાવી છે. મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ ગાડીઓ રહે છે, પરંતુ ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવું પડે તેમ હોય તો એક સ્ટેન્ડ બાય કાફલા તરીકે અન્ય છ ગાડીઓને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

Tags: ex ministergujaratsequirity remove
Previous Post

ગુજરાત સરકારે એક જ દિવસમાં કર્યા 9,852 કરોડના MOU

Next Post

વુમન્સ ટી20 વર્લ્ડની સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
વુમન્સ ટી20 વર્લ્ડની સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

વુમન્સ ટી20 વર્લ્ડની સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા

ફરી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા, 6.4ની તીવ્રતાનો આંચકો

ફરી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા, 6.4ની તીવ્રતાનો આંચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.