Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભયંકર ભૂકંપની ચેતવણી

લોકો કેન્સલ કરાવી રહ્યા છે ચાર ધામ યાત્રા

aaspassdaily by aaspassdaily
2023-02-23 11:18:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તુર્કીયેમાં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. લાખો લોકો બેઘર બન્યા અને લગભગ એટલા જ લોકો ઘાયલ થયા હતા. આ તરફ છેલ્લા ઘણા દિવસોથી ત્યાં સતત બચાવ કામગીરી ચાલી રહી છે. આ બધાની વચ્ચે ભારતના નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિકે ઉત્તરાખંડમાં પણ ભૂકંપની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, તુર્કીયેની તીવ્રતાનો ભૂકંપ ઉત્તરાખંડમાં પણ આવી શકે છે. આ તરફ ભૂકંપની ચેતવણીને પગલે હવે ટુર ઓપરેટરોનેએ પેકેજ રદ્દ કરવાના ફોનની સંખ્યા વધી હોવાનું સામે આવ્યું છે.
નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.એન.પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ પ્રદેશમાં સપાટીની નીચે ઘણો તણાવ ઊભો થઈ રહ્યો છે અને તણાવને દૂર કરવા માટે ભૂકંપ જરૂરી બની જાય છે. જોકે તેમણે કહ્યું કે, ભૂકંપની તારીખ અને સમયની આગાહી કરી શકાતી નથી.

Tags: EarthquakeUttarakhandwarning
Previous Post

મોદી 23 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી 12 પોસ્ટ-બજેટ વેબિનરને સંબોધશે

Next Post

વર્ચ્યુઅલ રિયાલિટી સેફ્ટી ટ્રેનીંગ યોજનાર દેશનું પ્રથમ શિપ રિસાયકલિંગ ગ્રુપ બન્યું લીલા ગ્રુપ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
વર્ચ્યુઅલ રિયાલિટી સેફ્ટી ટ્રેનીંગ યોજનાર દેશનું પ્રથમ શિપ રિસાયકલિંગ ગ્રુપ બન્યું લીલા ગ્રુપ

વર્ચ્યુઅલ રિયાલિટી સેફ્ટી ટ્રેનીંગ યોજનાર દેશનું પ્રથમ શિપ રિસાયકલિંગ ગ્રુપ બન્યું લીલા ગ્રુપ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: પ્રથમ દિવસે જ પેપરલીક વિધેયક

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: પ્રથમ દિવસે જ પેપરલીક વિધેયક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.