Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચોટીલા પર આતંકી હુમલાના ષડયંત્ર મામલે 2 આતંકીઓને 10-10 વર્ષની સજા

aaspassdaily by aaspassdaily
2023-03-01 10:22:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત ATSએ ભાવનગર અને રાજકોટથી ઝડપી પાડ્યા હતા. : ગુજરાતમાં સૌપ્રથમ વખત ISISના આતંકવાદીઓને સજા

યાત્રાધામ ચોટીલા મંદિરને ઉડાવી દેવાનું ષડયંત્ર રચનાર બે આતંકવાદી સગા ભાઈઓને સ્પેશિયલ NIA કોર્ટે દસ- દસ વર્ષની સજા ફટકારી છે. ગુજરાતમાં ISISના આતંકવાદીઓને સજા આપી હોય તેવો આ પહેલો કેસ છે. મહત્વનું છે કે, રાજકોટના બન્ને ભાઈઓ સિરિયા ખાતે ISISના સંપર્કમાં હતા.
સ્પેશિયલ NIA કોર્ટે સિરિયા ખાતે ISISના સંપર્કમાં રહેલા રાજકોટના બે સગાભાઈઓ વસીફ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાઓ સામે આકરી કાર્યવાહી કરી છે. બંને ISISના આતંકવાદીઓ હોવાથી તેમની સામે 8 હજાર જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં બંનેની ભૂમિકા સામે આવી હતી. જે બાદ ન્યાયાધીશ સુભદ્રાબેન બક્ષીએ બંને આતંકી ભાઈઓને 10-10 વર્ષની સજા ફટકારી છે.
રાજકોટના વસીમ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયાને ગુજરાત ATSએ ભાવનગર અને રાજકોટથી ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, ડમી સીમકાર્ડ, ગન પાઉડર સહિત અનેક પુરાવા મળી આવ્યા હતા. આ સાથે તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે બંનેએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ઉડાવી દેવા ‘લોન વુલ્ફ એટેક’ નામના ખતરનાક પ્લાન બનાવ્યો હતો. તો બંને આતંકવાદીઓ તાલીમ લેવા માટે સિરીયા જવાના હતા. જોકે, ષડયંત્ર સફળ થાય એ પહેલાં જ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

Previous Post

3 માર્ચ શુકવારથી અચોક્કસ મુદ્દત સુધી નહીં મળે CNG ગેસ

Next Post

ફેબ્રુઆરીમાં પારો 29.54 ડિગ્રી નોંધાયો, 1877 પછી સૌથી વધુ ગરમી

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
ચોટીલા પર આતંકી હુમલાના ષડયંત્ર મામલે 2 આતંકીઓને 10-10 વર્ષની સજા

ફેબ્રુઆરીમાં પારો 29.54 ડિગ્રી નોંધાયો, 1877 પછી સૌથી વધુ ગરમી

ચોટીલા પર આતંકી હુમલાના ષડયંત્ર મામલે 2 આતંકીઓને 10-10 વર્ષની સજા

શ્રીનગરને હવે જાપાની ચેરી બ્લોસમ થીમ ગાર્ડન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.