Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રિંકુ સિંઘની 5 સિક્સરે કોલકાતાને અપાવી ઐતિહાસિક જીત

આ મેચ IPLના ઈતિહાસમાં હંમેશા યાદ રહેશે

cradmin by cradmin
2023-04-10 10:11:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

9 એપ્રિલ, રવિવારના મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંઘે ગુજરાત ટાઈટન્સ સામે એવી ઈનિંગ્સ રમી હતી, જેને તે જીવનભર ભૂલી શકશે નહીં. આ મેચ માત્ર કોલકાતાના ચાહકોના મનમાં જ નહીં પરંતુ IPLના ઈતિહાસમાં પણ હંમેશા યાદ રહેશે. ગુજરાતની ટીમની ડબલ હેટ્રિક વાળી આ મેચમાં રિંકુ સિંઘની 5 સિક્સરે કોલકાતાને ઐતિહાસિક જીત અપાવી હતી.આ પહેલા કોઈ પણ બેટ્સમેને છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સર ફટકારીને ટૂર્નામેન્ટમાં પોતાની ટીમને જીત અપાવી ન હતી.
છેલ્લી ઓવરમાં કેપ્ટન રાશિદ ખાને યશ દયાલને બોલિંગ કરવાનો ચાન્સ આપ્યો હતો. કોલકાતાની ટીમને 6 બોલમાં 29 રનની જરૂર હતી અને પ્રથમ બોલ પર માત્ર 1 રન થયો હતો જે ઉમેશ યાદવે નોંધાવ્યો હતો. ત્યાર પછી સ્ટેડિયમમાં અને ઘરે બેસીને મેચ જોનારાઓ ગુજરાતની જીતને કન્ફર્મ સમજી ગયા હતા. પણ અહીંથી સ્ટ્રાઈક પર આવેલા રિંકુ સિંહે મેચનો નકશો બદલી નાખ્યો અને એક પછી એક સતત 5 સિક્સર ફટકારીને 30 રન બનાવીને ટીમને જીત અપાવી..
રવિવારે IPLની ડબલ હેડરની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રસાકસીનો મુકાબલો થયો હતો. ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન રાશિદ ખાને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સાઈ સુદર્શન અને વિજય શંકરની ફિફ્ટીના દમ પર ટીમે 4 વિકેટે 204 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખરાબ તબિયતના કારણે કોલકાતા સામેની આ મેચમાં રમ્યો નહોતો. તેની જગ્યાએ ઓલરાઉન્ડર વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવામાં આવ્યો હતો અને તેને બેટિંગમાં પણ ડેવિડ મિલરની આગળ મોકલવામાં આવ્યો હતો. આ બેટરે માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. છેલ્લી ઓવરમાં સિક્સરની હેટ્રિક ફટકારીને તેણે સ્કોર 204 રન સુધી પહોંચાડ્યો હતો. ગુજરાતની ટીમ માટે બેટિંગમાં વિજય શંકરે છગ્ગાની હેટ્રિક ફટકારી હતી, તો બોલિંગમાં રાશિદ ખાને હેટ્રીક લીધી હતી. ઓલ રાઉન્ડર આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને શાર્દુલ ઠાકુરની સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈને તેણે હેટ્રિક લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કમનસીબે ગુજરાતની આ બે બે હેટ્રિક બાદ પણ ગુજરાતની ટીમનો પરાજય થયો હતો.

Previous Post

તુર્કીમાં પાણીની નીચે મળ્યો3000 વર્ષ જૂનો મહેલ

Next Post

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો મળ્યો મૃતદેહ

cradmin

cradmin

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો મળ્યો મૃતદેહ

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો મળ્યો મૃતદેહ

હવે ઈએમઆઈ પર મળશે કેરી

હવે ઈએમઆઈ પર મળશે કેરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.