Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટો અચાનક રદ

યાત્રિકો ભડક્યાં: કંપનીએ ટેકનિકલ કારણ આપ્યું

cradmin by cradmin
2023-04-10 10:17:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એરલાઈન એર ઈન્ડિયાએ સોમવારે અચાનક ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. કંપનીએ તેની પાછળનું કારણ ટેકનિકલ કારણ આપ્યું છે. રદ કરાયેલી ફ્લાઇટ્સમાં તિરુપતિ, બેંગ્લોર અને મૈસુરની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. એર ઈન્ડિયાના આ અચાનક નિર્ણય પર મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે.
સોમવારે એર ઈન્ડિયાએ અચાનક ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે કંપનીએ અચાનક ફ્લાઇટ કેમ કેન્સલ કરવી પડી તે અત્યારે જાણી શકાયું નથી. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોએ સવાલ ઉઠાવ્યો છે કે, તેમને ફ્લાઈટ કેન્સલ થવા અંગે અગાઉથી જાણ કેમ ન કરવામાં આવી?
અગાઉ જાન્યુઆરી 2023માં ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે વારાણસી એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ પછી એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર જ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. નિર્ણય બાદ વિસ્તારાએ ટ્વીટ કર્યું હતું કે, વારાણસી એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીને કારણે એક મુંબઈ-વારાણસી ફ્લાઈટને રાયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે એક દિલ્હી-વારાણસી ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.

Previous Post

હોટલવાળા હવે કરી રહ્યાં છે અશ્લિલ વીડિયો બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ

Next Post

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસે બાઇકને અડફેટે લેતાં 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

cradmin

cradmin

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસે બાઇકને અડફેટે લેતાં 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસે બાઇકને અડફેટે લેતાં 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.