Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અકોલામાં 144 લાગુ, અહેમદનગરમાં પણ પથ્થરમારો, નાગપુરમાં હાઇએલર્ટ

શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ

aaspassdaily by aaspassdaily
2023-05-15 12:07:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં હિંસા બાદ હવે નાગપુરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નાગપુર જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. નાગપુર જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ કમિશનરે સશસ્ત્ર પોલીસના પેટ્રોલિંગ અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર બે સમુદાયો વચ્ચે અથડામણ થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે પોલીસકર્મીઓ સહિત આઠ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સંવેદનશીલ ‘ઓલ્ડ સિટી’ વિસ્તારમાં શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર શહેરમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવાની સાથે યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
અકોલામાં હિંસાની ઘટના સામે આવ્યા બાદ અહમદનગરમાં પથ્થરમારો, મહારાષ્ટ્રના અહમદનગરમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થતાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પથ્થરબાજીની ઘટના શેવગાંવ શહેરમાં છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન બની હતી, ત્યારબાદ ટોળાએ દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ હિંસક અથડામણમાં ચાર પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
અકોલા જિલ્લા મેજિસ્ટ્રેટ નીમા અરોરાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોની ગેરકાનૂની સભાને રોકવા માટે શહેરના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 144 લાદવાનો આદેશ આપ્યો હતો. પોલીસ અધિક્ષક સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધાર્મિક પોસ્ટ વાયરલ થયા બાદ હિંસા થઈ હતી.

Previous Post

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ: 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ

Next Post

છત્તીસગઢના બાલોદમાં ટ્રકે પીકઅપને ટક્કર મારતા છ લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
છત્તીસગઢના બાલોદમાં  ટ્રકે પીકઅપને ટક્કર મારતા છ લોકોના મોત

છત્તીસગઢના બાલોદમાં ટ્રકે પીકઅપને ટક્કર મારતા છ લોકોના મોત

5 મહિનાના દીકરાના મૃતદેહને થેલામાં ભરી પિતાએ કરી 200 કિમીની મુસાફરી

5 મહિનાના દીકરાના મૃતદેહને થેલામાં ભરી પિતાએ કરી 200 કિમીની મુસાફરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.