Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સેફ્ટિને પહેલું પ્રાધાન્ય આપી આ કંપની લાવી રહી છે ખૂબ જ સસ્તી ઇલેક્ટ્રિક કાર, જાણો રેન્જ, કિંમત સહિત તમામ વિગતો

aaspassdaily by aaspassdaily
2023-05-15 11:27:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સિક્યોરિટી માટે પસંદ કરાતી કાર નિર્માતા ફોક્સવેગન બજેટ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે જેની કિંમત લગભગ $27,000 હશે. મતલબ કે ભારતમાં EVની કિંમત લગભગ ₹22 લાખ હશે. તે તેના સેગમેન્ટમાં સૌથી સસ્તી અને રેન્જ આપતી કાર બની શકે છે. હા, કારણ કે કંપની આ ઈવીમાં પોતાની ઈન-હાઉસ બેટરી ઈન્સ્ટોલ કરી શકે છે. બ્રિટિશ ઓટોમોટિવ પબ્લિકેશન ઓટોકાર યુકેના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન આ EVને ખૂબ જ ટૂંક સમયમાં બજારમાં લોન્ચ કરશે. ચાલો કંપનીના આયોજન પર એક નજર કરીએ.

ઈલેક્ટ્રિક કાર પોલો જેવી હશે
એક વાતચીત દરમિયાન, ફોક્સવેગન ગ્રૂપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર આર્નો એન્ટલિટ્ઝે કહ્યું હતું કે કંપની એક સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમની આ વાત એવા સમયે આવી છે જ્યારે ફોક્સવેગને આઇડી ઇલેક્ટ્રિકનું અનાવરણ કર્યું છે. આ EV 2025 માં પ્રોડક્શન મોડલ તરીકે વેચાણ પર જઈ શકે છે. તે પોલો જેવી ઈલેક્ટ્રિક કાર તરીકે દેખાવાની અપેક્ષા છે. યુરોપમાં EVની કિંમત આશરે $27,000 થવાની ધારણા છે.

કંપની નાની અને બજેટ ઇવી પર કરી રહી છે કામ 
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, ફોક્સવેગન એક નાની અને બજેટ EV પર પણ કામ કરી રહી છે, જે તમામ પ્રિમિયમ કારના ફિચર્સથી લેસની નજીક હોય, જે ID.1 નામ સાથે આવશે. તેની કિંમત $22,000 આસપાસ રહેવાની ધારણા છે.

ફોક્સવેગનનું શું છે આયોજન?
આગામી બજેટ ઇલેક્ટ્રિક કાર ઉપરાંત, ફોક્સવેગન સ્કોડા અને કુપરા બ્રાન્ડ્સ હેઠળ સમાન ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે તેના ઓટોમોટિવ બ્રાન્ડ્સના પોર્ટફોલિયોનો સંપૂર્ણ ઉપયોગ કરવાની પણ યોજના બનાવી રહી છે. આ અંગે વાત કરતા એન્ટલિટ્ઝે કહ્યું કે અમે સ્કોડા અને કુપરા સાથે મળીને ચાર વ્હીકલનું પ્રોડક્શન કરી રહ્યા છીએ. સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવવા ઉપરાંત, ફોક્સવેગન ગ્રુપ તેના પોતાના બેટરી પેક પર કામ કરી રહ્યું છે.

Previous Post

IPO હોય તો આવો હોય: ત્રણ વાર બોનસ શેર, જેમણે 14,685નું કર્યું રોકાણ તેઓ બની ગયા કરોડપતિ

Next Post

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ: 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ

aaspassdaily

aaspassdaily

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ: 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ: 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ

અકોલામાં 144 લાગુ, અહેમદનગરમાં પણ પથ્થરમારો, નાગપુરમાં હાઇએલર્ટ

અકોલામાં 144 લાગુ, અહેમદનગરમાં પણ પથ્થરમારો, નાગપુરમાં હાઇએલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.