Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું નિધન

શેલાણા નજીક વેગન આર કાર અને જે.સી.બી.વચ્ચે અકસ્માત સર્જાયો હતો

aaspassdaily by aaspassdaily
2023-05-19 10:19:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. સાવરકુંડલાના શેલાણા નજીક વેગન આર કાર અને જે.સી.બી.વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ પૂર્વી કૃષિમંત્રી વી.વી.વઘાસિયા ના નિધનના પગલે વિધાનસભાના ઉપદંડક કૈશિક વેકરીયા, ધારાસભ્ય મહશ કસવાળા અને ભાજપના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
વી.વી. વઘાસિયા મંત્રી સિવાય અમરેલી ભાજપના જિલ્લા સંગઠનમાં મહત્વની કામગીરી કરેલી છે ઉપરાંત જૂનાગઢના પ્રભારી પણ તેઓ રહી ચુક્યા છે. સાવરકુંડલા નજીકના નાળ ગામ પાસે તેમની વાડી કામગીરી ચાલી રહી હતી જે પતાવીને તેઓ તેમના મિત્ર અશોકભાઈ રામજીભાઈ નારોલા સાથે પરત આવી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તેમની સાથે આવી રહેલા અશોકભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે જેઓ સુરત રહે છે.

Previous Post

વિશ્વના શક્તિશાળી દેશોના G-7 ગ્રુપમાં મળી શકે છે ભારતને સ્થાન

Next Post

સપ્ટેમ્બર મહિના સુધીમાંપોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષા

aaspassdaily

aaspassdaily

Related News

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા
તાજા સમાચાર

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

August 6, 2026
ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

August 6, 2026
PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

August 6, 2026
Next Post
સપ્ટેમ્બર મહિના સુધીમાંપોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષા

સપ્ટેમ્બર મહિના સુધીમાંપોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષા

અદાણી ગ્રુપ નવ પ્રાદેશિક ચેનલો ખરીદશે

અદાણી ગ્રુપ નવ પ્રાદેશિક ચેનલો ખરીદશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.