Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મારી જાસૂસી થઈ રહી છે- રાહુલ ગાંધી

મજાકના મૂડમાં અમેરિકામાં ટેક ઉદ્યોગકારો સામે રાહુલે પોતાનો આઈફોન કાઢીને કહ્યું- ‘હેલ્લો મિસ્ટર મોદી!’

aaspassdaily by aaspassdaily
2023-06-01 12:42:52
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન તેમણે સિલીકોન વેલી સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે ભારત સરકાર પર ફરી પોતાના ફોન ટેપ થઈ રહ્યાનો આક્ષેપ લગાડયો હતો. તેમણે અચાનક ફોન કાઢીને કહ્યું- હેલ્લો મિસ્ટર મોદી.
રાહુલ ગાંધીની અમેરિકા યાત્રા પહેલેથી જ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. દરમિયાન તેમણે સિલિકોન વેલી સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઉદ્યોગકારોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને અત્યાધુનિક ટેકનીકના ક્ષેત્રમાં અગ્રણી કામ કરવા માટે ઓળખવામાં આવે છે. રાહુલે ડેટા સુરક્ષાને મહત્વનું બતાવીને ભારત સરકાર પર ફરી એકવાર તેના ફોન ટેપ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આ તકે પ્લગ એન્ડ પ્લે ઓડીટોરીયમમાં ઈન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને ભારતથી આવેલા અન્ય સહયોગીઓ પણ હાજર હતા. મજાકના મૂડમાં રાહુલ: પેનલ ચર્ચા દરમિયાન રાહુલ મજાકના મૂડમાં પણ દેખાયા હતા. પોતાના આઈફોન પર મજાકના મૂડમાં રાહુલે કહેલું- હેલ્લો, મિસ્ટર મોદી! કોંગ્રેસ નેતાનું કહેવું હતું કે તેને ખબર છે કે તેનો ફોન ટેપ કરવામાં આવે છે.

Previous Post

આગામી સત્રથી સ્કૂલમાં ભણતા બાળકોને ભણાવાશે માર્ગ સલામતીના પાઠ

Next Post

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી દાદા બન્યા

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
પાકિસ્તાનમાં 2 બોમ્બ બ્લાસ્ટ; 8ના મોત
તાજા સમાચાર

પંજાબના જલંધરમાં આવેલ બીએસએફ હેડકવાર્ટરની બહાર મોટો વિસ્ફોટ

May 6, 2026
Next Post
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી દાદા બન્યા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી દાદા બન્યા

ફરીવાર કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર મૂકાયો પ્રતિબંધ

ફરીવાર કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર મૂકાયો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.