Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

20 શખ્સો દારૂગોળા-હથિયાર સાથે અમદાવાદ આવ્યા; કોલ મળતા ખળભળાટ

અમરાઈવાડી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી

aaspassdaily by aaspassdaily
2023-06-02 10:59:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને નાનામી કોલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાંજે સાતથી આઠ વાગ્યાની વચ્ચે 15 થી 20 લોકો હથિયાર દારૂ ગોળા સાથે આવવાના છે અને મધ્યપ્રદેશથી હથિયાર લઈને આવ્યા છે, એવી માહિતી સાથે શહેર કંટ્રોલ રૂમને બાતમી મળી હતી. એટલું નહીં, સાંજે ગીતામંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન પાસે ફાયરિંગ કરવાનાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
રાહુલ નામના વ્યક્તિએ ફોન કર્યો હતો. પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીન મામલાને લઇને ફોન કર્યો હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. ઉલ્લેખનીય છે કે, 20 જૂનનાં રોજ યોજાનારી રથયાત્રાને લઈને પણ પોલીસ એક્શનમાં છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે પોલીસ દ્વારા રથયાત્રામાં હાઈટેક સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાનાં રૂટ પર ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. પ્રથમ વખત રથયાત્રામાં ટેલિગ્રામ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Previous Post

વઢવાણમાં રૂ. 17.60 લાખના ડ્રગ્સ સાથે ૩ વોન્ટેડ આરોપી ઝડપાયા

Next Post

5 દિવસ આકરાં: રાજ્યના આ વિસ્તારોમાં ફરી 50 કિમીની ઝડપે પવન સાથે મેઘરાજા ત્રાટકશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post
5 દિવસ આકરાં: રાજ્યના આ વિસ્તારોમાં ફરી 50 કિમીની ઝડપે પવન સાથે મેઘરાજા ત્રાટકશે

5 દિવસ આકરાં: રાજ્યના આ વિસ્તારોમાં ફરી 50 કિમીની ઝડપે પવન સાથે મેઘરાજા ત્રાટકશે

વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોકર

વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોકર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.