ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ પોતાના નેતાઓને તાત્કાલિક છુટા કરવાની માગને લઈને સરકાર વિરુદ્ધ એક વાર ફરી અસંતોષ વ્યક્ત કરતા મોટી સખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સાથે આ પ્રદર્શન કરનારા લોકોએ ચેતવણી આપી છે કે, જો આવું જ ચાલતું રહ્યું તો, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર વિરુદ્ધ ગૃહયુદ્ધ થશે.
પાકિસ્તાનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્કર્દૂમાં ફરી એક વાર પાકિસ્તાનનો વિરોધ તેજ થઈ ગયો છે. તેનું કારણ એ છે કે, સ્થાનિક લોકોએ પાકિસ્તાન સરકારને ગૃહયુદ્ધ અને ભારતની સાથે વિલયની ચેતવણી આપી છે. ગિલગિટ બાલતિસ્તાનના લોકો સાંબા સમયથી પાકિસ્તાન સરકારની નીતિઓ અને ભારતના તેમના વિલયની માગ કરતા આવ્યા છે. તેના પર પાકિસ્તાન સરકાર તેમની સાથે પ્રતાડના કરે છે. પાકિસ્તાનના ગિલગિલટ બાલ્ટિસ્તાનમાં લોકો ફરી એક વિરોધ પ્રદર્શનના રસ્તે છે. સાથએ પાકિસ્તાની સરકારને ચેતવણી આપી દીધી છે. અહીંના લોકોનું કહેવું છે કે, જો સરકાર તેમના વિરુદ્ધ દમન કરશે તો તેઓ ગૃહયુદ્ધ કરશે. સરકાર તેમના નેતાઓને છોડશે નહીં તો ગિલગિટ બાલ્ટિસ્તાનનું ભારતમાં વિલય કરી દેશે.ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ પોતાના નેતાઓને તાત્કાલિક છુટા કરવાની માગને લઈને સરકાર વિરુદ્ધ એક વાર ફરી અસંતોષ વ્યક્ત કરતા મોટી સખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સાથે આ પ્રદર્શન કરનારા લોકોએ ચેતવણી આપી છે કે, જો આવું જ ચાલતું રહ્યું તો, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર વિરુદ્ધ ગૃહયુદ્ધ થશે.





