Sunday, July 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નેપાળ વિરુદ્ધ યશસ્વી જયસ્વાલની શાનદાર સદી ; ચોક્કા-છક્કાનો વરસાદ

aaspassdaily by aaspassdaily
2023-10-03 11:29:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં ભારત તરફથી ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરેલા જયસ્વાલએ વિરોધી ટીમના બોલરોને ખૂબ ધોયા હતા. જયસ્વાલ આ મેચમાં માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી. જયસ્વાલે મેદાનની તમામ દિશાએ શોર્ટ્સ રમી બોલરોના નાકમાં દમ કરી દીધું હતું. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને યશસ્વી જયસ્વાલની સદીની મદદથી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. નેપાળને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ છે.

Previous Post

12.74 કિલોગ્રામનો પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો

Next Post

આજથી EVM અને VVPATનું ચેકિંગ શરૂ : 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા

aaspassdaily

aaspassdaily

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
આજથી EVM અને VVPATનું ચેકિંગ શરૂ : 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા

આજથી EVM અને VVPATનું ચેકિંગ શરૂ : 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા

બિહારમાં આર્થિક સર્વેની તૈયારીઓ

બિહારમાં આર્થિક સર્વેની તૈયારીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.