Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બજાણા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ પોલીસકર્મીઓએ જ કરી વિદેશી દારૂની ચોરી

ત્રણ પોલીસકર્મીઓ અને એક GRD જવાને મળીને 606 બોટલ વિદેશી દારૂની ચોરી કરી: ખુદ PSIએ નોંધાવી ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2023-11-11 11:42:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું અને ગુના કરનારા ગુનેગારોને પકડવાનું છે, પણ જો પોલીસ પોતેજ ગુનેગાર બની જાય તો? સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં આવી જ ઘટના ઘટી છે. દસાડાના બજાણા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ અને એક GRD જવાને મળીને 606 બોટલ વિદેશી દારૂની ચોરી કરી છે, જેની કિંમત લખો રૂપિયા થાય છે. રેડ દરમિયાન જપ્ત કરવામાં આવેલા દારૂની પોલીસકર્મીઓ દ્વારા જ ચોરી કરવામાં આવતા પોલીસ સ્ટેશનના PSI એસ. પી. ઝાલાએ ક્રિપાલસિંહ જશવંતસિંહ ચાવડા – પોલીસકર્મી, રહે. પાટડી, ભાવેશભાઈ જયંતિભાઈ રાવલ – પોલીસકર્મી, રહે. બજાણા, ગોવિંદભાઈ માયાભાઇ – પોલીસકર્મી, રહે. પાટડી, યોગેશ કાળુભાઇ મેરાણી – GRD જવાન, રહે. બજાણા આ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ચારેય આરોપીઓ પોતાના અંગત સ્વાર્થ માટે પોલીસની નજર ચુકવી પાટડી પોલીસ લાઇનના કંપાઉન્ડમાં રાખેલ ડમ્પર તથા આયશર ગાડીમાંથી કુલ બોટલ નંગ.206, કિંમત રૂ.96300/- પોતાના અલગ અલગ વાહનમાં ભરી લઇ જવાની તૈયારી સાથે મળી આવતા તેમજ બજાણા પો.સ્ટે.માં અગાઉ અલગ અલગ ગુનામાં કબજે કરેલ મુદ્દામાલ પૈકી અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.214 જેની કી.રૂ. 96300/- વિદેશીદારૂનો જથ્થો ચોરીછુપીથી વાહનમાં ભરી સગેવગે કરી, તેમજ બજાણા પો.સ્ટે.ના ગુનામાં કબજે કરેલ અન્ય ગુનાના મુદ્દામાલની ગણતરી કરતા નાની મોટી બોટલ નંગ.606,કી.રૂ.188560/- ના મુદ્દામાલની ઘટ જણાઇ આવેલ. તેમજ રેડ દરમ્યાન મુદ્દમાલ રૂમની આજુબાજુમાં તથા પોલીસ લાઇનની પાછળના ભાગે તેમજ પોલીસ લાઇનના પંપ રૂમની આજુબાજુમાંથી છુટી છવાઇ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 205 જેની કી.રૂ.90500/- ની મળી આવી હતી.
ત્રણેય પોલીસકર્મીઓ તેમજ એક GRD જવાન તમામ વિરુદ્ધ IPC કલમ, 406, 409, 114 તથા પ્રોહી કલમ. 6565-AE, 116116-B, 81, 98(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

Tags: bajana police stationdaru chori by policemanSurendranagar
Previous Post

દિવાળીની રજાઓને પગલે ટ્રેનો હાઉસફૂલ

Next Post

ગાઝાની હૉસ્પિટલ પર હુમલામાં 22 લોકોના મોત ; પેલેસ્ટાઇને લગાવ્યો આરોપ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગાઝાની હૉસ્પિટલ પર હુમલામાં 22 લોકોના મોત ; પેલેસ્ટાઇને લગાવ્યો આરોપ

ગાઝાની હૉસ્પિટલ પર હુમલામાં 22 લોકોના મોત ; પેલેસ્ટાઇને લગાવ્યો આરોપ

ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.