Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાજ્યની ૧૬૦૦૦ ખાનગી શાળાના પચાસ લાખ છાત્રો કરશે સામુહિક આરતી-હનુમાન ચાલીસા

ભાવનગરની જ્ઞાનગુરુ વિદ્યાપીઠના સંચાલક મનહરભાઈ રાઠોડના સંયોજનમાં તારીખ ૨૨મીએ રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે કરાયેલું આયોજન

dharmendravaghela by dharmendravaghela
2024-01-17 13:48:05
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તા.૨૨ જાન્યુઆરીને સોમવારે અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે સમગ્ર દેશની સાથે ગુજરાતની તમામ ૧૬ હજાર ર્સ્વનિભર શાળાના ૫૦ લાખ વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં સહભાગી બનશે જેમાં સવારે ૧૧.૪૫થી બપોરના ૧૨.૪૫ દરમિયાન આ ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાસ તો બપોરના ૧૨.૩૯ કલાકના વિજય મુહૂર્તમાં સામૂહિક આરતી અને સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે તેમ ગુજરાત ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળના સંયોજક મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતુ.
૨૨ જાન્યુઆરીને સોમવારે શાળાઓમાં યોગ્ય સુશોભન કરવામાં આવશે. રંગોળીઓ સાથે દીપકો પ્રગટાવવામાં આવશે. રામચંદ્રજીના ફોટા કે પ્રતિમા હોય તેની સાથે યોગ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવશે. મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે… રામ આયેગેેેે….રામ આયેગે તો અંગના.. સહિતના જાણીતા ગીતોનું સામૂહિક ગાન પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના ઘરે ૨૨ જાન્યુઆરને સોમવારે દીપાવલીની માફક દીવા પ્રગટાવીને ઉજવણી કરવાની શિક્ષકો સમજ આપશે. આ ઉજવણી આમ તો જનરલ છે છતાં શાળા કક્ષાએ યોગ્ય ઇચ્છા મુજબ ઉજવણી કરી શકાશે. ફેડરેશન દ્વારા એક લિંક મોકલવામાં આવશે. આમ સમગ્ર દેશભરની સાથે રાજ્યમાં અને ભાવનગરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

ભાવ. શહેર-જિલ્લાની ૨૫૦ ખાનગી શાળાઓ ભાગ લેશે
ગુજરાત રાજ્ય ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા આગામી તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં સહભાગી થવા રાજ્યભરની ખાનગી શાળાઓને આહવાન કર્યું છે અને આ દિવસે ૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ તથા આરતી કરનાર છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાની ૨૫૦ થી વધુ ખાનગી શાળાઓના ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જાેડાઈ અને સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ તથા આરતી કરશે તેમ ભાવનગરની જ્ઞાનગુરુ વિદ્યાપીઠના સંચાલક અને ગુજરાત રાજ્ય ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના સંયોજક મનહરભાઈ રાઠોડએ જણાવ્યું હતું.

Tags: bhavnagarschool hanuman chalisha
Previous Post

વાઘાવાડી રોડ પર બે બાઈક અથડાતા રત્નકલાકાર યુવકનું મોત

Next Post

દીકરીને રમાડવા લઈ જવાની ના કહેતા પૂર્વ પતિએ મહિલાને લાફો ઝીકયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

દીકરીને રમાડવા લઈ જવાની ના કહેતા પૂર્વ પતિએ મહિલાને લાફો ઝીકયો

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

કાળાતળાવની સીમમાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા, એક ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.