Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી શરૂ થઈ રહી છે દેશની પ્રથમ પ્રથમ અંડરવોટર મેટ્રો

PM મોદી અત્યાધુનિક મેટ્રો રેલ સેવા દેશવાસીઓને સમર્પિત કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-06 11:31:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. પશ્ચિમ બંગાળ પહોંચ્યા બાદ મોદી એક કાર્યક્રમમાં આ અત્યાધુનિક મેટ્રો રેલ સેવા દેશવાસીઓને સમર્પિત કરશે. કોલકાતાની અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. થોડા દિવસો પહેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોલકાતા મેટ્રો રેલ સેવાઓની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલે સોલ્ટ લેક સેક્ટર V અને સોલ્ટ લેક સ્ટેડિયમને જોડતા કોલકાતા મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. 16.5 કિમી લાંબી મેટ્રો લાઇન હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક સિટી સાથે જોડે છે. 10.8 કિમીનો ભાગ ભૂગર્ભ છે. આ ભારતનો પ્રથમ આવો પરિવહન પ્રોજેક્ટ છે, જેમાં મેટ્રો રેલ નદીની નીચે બનેલી ટનલમાંથી પસાર થશે.
અંડરવોટર મેટ્રો ઉપરાંત, વડાપ્રધાન કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે PM મોદી દેશભરમાં અનેક મોટી મેટ્રો અને રેપિડ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, વડા પ્રધાન પિંપરી ચિંચવડ મેટ્રો-નિગડી વચ્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા 1ના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કરશે.

Advertisement
Tags: india's first under water metrokolkattalaunch todaymodi
Previous Post

ટ્રમ્પનો 8 રાજ્યોમાં સપાટો, ભારતવંશી ઉમેદવાર હાર્યા

Next Post

સોનામાં ચમકતી તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સોનામાં ચમકતી તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

સોનામાં ચમકતી તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર 42 કલાક મંદિર ખુલ્લુ રહેશે

મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર 42 કલાક મંદિર ખુલ્લુ રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.