• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 30, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

PM મોદી રશિયા બાદ ઓસ્ટ્રિયાની મુલાકાતે

રાજધાની વિયેના પહોંચ્યા : ભારતીય સમુદાયના લોકો સાથે કરશે વાતચીત

dharmendravaghela by dharmendravaghela
2024-07-10 11:31:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાત બાદ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પહોંચ્યા છે. પીએમ મોદીનું વિયેનામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ વેન ડેર બેલેન અને ચાન્સેલર કાર્લ નેહામર સાથે મુલાકાત કરશે.
આ સાથે જ વડાપ્રધાન ત્યાં સ્થાયી થયેલા ભારતીયોને પણ સંબોધિત કરશે. અહેવાલો અનુસાર આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. 40 વર્ષથી વધુ સમય બાદ ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત છે. આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 75 વર્ષ થયા છે.
પીએમ મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો તેમની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. ચાન્સેલર કાર્લ નેહમરે પીએમ મોદીનું ઓસ્ટ્રિયા આગમન પર સ્વાગત કર્યું હતું. જે પછી પીએમ મોદી વિયેનાની હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા, જ્યાં ઓસ્ટ્રિયાના કલાકારોએ પીએમનું સ્વાગત કરવા માટે ‘વંદે માતરમ’ ગાયું. આ પછી પીએમ મોદી બપોરે ઓસ્ટ્રિયા રિપબ્લિકના સંઘીય રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેનને મળશે. પીએમ મોદીએ પોતે એક નિવેદનમાં કહ્યું કે તેમને ઓસ્ટ્રિયામાં આ બે મહાન વ્યક્તિઓને મળવાની તક મળશે. ઓસ્ટ્રિયા ભારતનું વિશ્વસનીય ભાગીદાર છે.

Tags: modi australia visitviena
Previous Post

જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાન બલભદ્રની મૂર્તિ રથ પરથી પડતા 7થી વધુ લોકો ઘાયલ

Next Post

ગૌતમ ગંભીર બન્યાં ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
ગૌતમ ગંભીર બન્યાં ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ

ગૌતમ ગંભીર બન્યાં ટીમ ઈન્ડીયાના મુખ્ય કોચ

બળવાખોર જૂથે મ્યાનમારમાં એરપોર્ટ પર કબજો કર્યો

બળવાખોર જૂથે મ્યાનમારમાં એરપોર્ટ પર કબજો કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In