Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

30થી 40% ડિસ્કાઉન્ટ મળશે, 21 સ્ટોર્સ ઉપરાંત 16 આઉટલેટ પણ ખોલવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-09-20 11:20:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સામાન્ય લોકોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કેન્ટીનમાંથી બુધવારથી સામાન મળવા લાગ્યો છે. અહીં પહેલાથી જ 21 CRPF સ્ટોર હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની યોજના પર 16 વધુ આઉટલેટ ખોલવામાં આવ્યા છે.
કેન્ટીનમાં પહોંચેલા સ્થાનિક વ્યક્તિએ કહ્યું- અહીં વસ્તુઓ ખૂબ સસ્તા ભાવે મળે છે. રસ્તાઓ બ્લોક હોવાથી અને સામાન પણ મોંઘો હોવાથી બજારમાંથી માલ ખરીદવામાં મુશ્કેલી પડી હતી. ત્યાં જવામાં જોખમ છે. CRPF કેન્ટીનમાં સામાન સસ્તો છે અને અહીં સુરક્ષાની ખાતરી પણ છે.
CRPF કેન્ટીનમાં સવારે 9.30 થી 1 વાગ્યા સુધી સામાન્ય લોકોને સામાન આપવામાં આવશે. આ સુવિધા અઠવાડિયામાં ચાર દિવસ ઉપલબ્ધ રહેશે. સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવાર. આ સ્ટોર્સ ગુરુવાર, શનિવાર અને રવિવારે સામાન્ય લોકો માટે બંધ રહેશે. CRPF IG વિપુલ કુમારેજણાવ્યું કે, અમારા તમામ અધિકારીઓ ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ કામ કરી રહ્યા છે. તે જોઈ રહ્યા છે કે, સ્ટોરમાં બધો સામાન ઉપલબ્ધ છે. ખીણ જિલ્લાઓમાં 16 અને પહાડી જિલ્લાઓમાં 8 સ્ટોર ખોલવામાં આવ્યા છે.

Tags: crpf canteenmanipur
Previous Post

મોદીને મળેલી ભેટની ઈ-હરાજી શરૂ : નમામિ ગંગે પ્રોજેક્ટ પર નાણાં

Next Post

પેજર્સ વિસ્ફોટોને હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહે યુદ્ધની ઘોષણા ગણાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
પેજર્સ વિસ્ફોટોને હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહે યુદ્ધની ઘોષણા ગણાવી

પેજર્સ વિસ્ફોટોને હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહે યુદ્ધની ઘોષણા ગણાવી

રાહુલને ટેરરિસ્ટ કહેવા પર કેન્દ્રીયમંત્રી વિરુદ્ધ FIR

રાહુલને ટેરરિસ્ટ કહેવા પર કેન્દ્રીયમંત્રી વિરુદ્ધ FIR

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.