Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુણેના યુવકે વીડિયો કોલમાં ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કર્યું

સિગારેટ પીવડાવી ડામ દેવડાવ્યા, હાથ પર બ્લેડ મરાવતો : બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-09-27 11:41:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોપલમાં રહેતી એક યુવતી પૂણેના સાહિલ અહેમદના ‘વશ’માં આવી ગઈ હોવાથી પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા છે. પૂણે બેઠા બેઠા સાહિલ અહેમદ નામનો યુવક વિડીયો કોલ કરી યુવતીને સિગારેટ પીવાનું કહે તો તે સિગારેટ પીવા લાગે છે. તેમજ જો પોતાની જાતને જ ડામ દેવાનું કહે અને કપડાં ઉતારવાનું કહે તો યુવતી એ પણ કરવા લાગે છે. સાહિલ અહેમદે આ યુવતીના ફોટો અને વિડીયો પોતાની પાસે રાખી બ્લેક મેઇલ કરવાનું શરૂ કર્યું હતું.પૂણેથી યુવક QR કોડ મોકલી પૈસા મંગાવી રહ્યો છે. આ ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સાહિલ તેમની દીકરીને કોલ કરી સતત પરેશાન કરતો હતો. તેણે વીડિયો કોલ કરી યુવતીને કપડાં ઉતરાવ્યા અને પછી તેનો વીડિયો ઉતારી લીધો છે. હવે આ વીડિયો વાઇરલ કરવાનો ડર બતાવી તે યુવતીને બ્લેકમેઇલ કરી રહ્યો છે. સાહિલ યુવતીને QR કોડ મોકલી વારંવાર પૈસા પડાવે છે. યુવતીને વીડિયો કોલ કરી હાથ પર બ્લેડ મારવાનું કહે છે. સિગારેટ પીવાનું કહે છે અને તેના મિત્રો સાથે વાત કરવા મજબૂર કરે છે.
યુવતી પાસે રૂપિયા ના હોય ત્યારે તે પોતાના સ્વજનોને સાહિલે મોકલેલો QR કોડ મોકલી તેમાં રૂપિયા ટ્રન્સફર કરવા આજીજી કરતી હોય છે. આ બાબત પણ તેના માતા પિતાના ધ્યાને આવી છે. પરંતુ હદ તો ત્યારે થઇ ગઇ કે સાહિલે યુવતીના વોટ્સએપ, સ્નેપચેટ તથા ઇન્સ્ટાગ્રામના યુઝરનેમ પાસવર્ડ મેળવી લીધા છે. જેના આધારે પરિવાર તેમની દીકરીની તમામ સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખી રહ્યો છે. સાહિલના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીને તેના પરિવારે યોગા સેન્ટરમાં મોકલી આપી છે ત્યાં પણ સાહિલે યુવતીને કોલ કરી હાથ પર બ્લેડ મરાવી હતી. આ ઘટનાને લઇને યુવતીનો પરિવાર ભાંગી પડ્યો હતો અને પોતાની દીકરીને સાહિલના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે પોલીસ ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ પ્રકરણની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેકટર ગોહિલે જણાવ્યું હતું કે ફરિયાદને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાહિલ સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે.

Advertisement
Tags: ahmedabad policeblack mailingFirPunevideo call
Previous Post

હેલ્થ ઓફિસર હનીટ્રેપનો બન્યા શિકાર

Next Post

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ 24 હજાર કિમીની યાત્રા કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ 24 હજાર કિમીની યાત્રા કરશે

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ 24 હજાર કિમીની યાત્રા કરશે

બિલ્કિસ કેસ : ગુજરાત સરકાર વિરુદ્ધની ટિપ્પણી દૂર કરવાનો સુપ્રીમનો ઈનકાર

બિલ્કિસ કેસ : ગુજરાત સરકાર વિરુદ્ધની ટિપ્પણી દૂર કરવાનો સુપ્રીમનો ઈનકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.