Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતનો કમળ આકારનો સૌથી પહેલો ગાર્ડન અમદાવાદમાં બનશે,

એક જગ્યાએ જ ભારતના તમામ રાજ્યના ફૂલોને નિહાળી શકશે, દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરાશે.

dharmendravaghela by dharmendravaghela
2024-11-22 11:17:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક લોટસ પાર્ક (ગાર્લેન્ડ ઓફ ઈન્ડિયા) બનાવવામાં આવશે. ભારતનું સૌથી પહેલું અને મોટું કમળ આકારનું આખું પાર્ક બનાવવામાં આવશે. એક જગ્યાએ જ ભારતના તમામ રાજ્યના ફૂલોને નિહાળી શકશે. દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 કરોડના ખર્ચે આ લોટસ પાર્ક બનાવવા માટેના કામને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. આખું પાર્ક 50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
ગોતા વોર્ડમાં આવેલા દેવ સિટી નજીક 25,000 ચોરસ મીટરના પ્લોટમાં કમળના આકારનું લોટસ પાર્ક (ગાર્ડન) બનાવવામાં આવશે. ગુજરાત અને અમદાવાદનો સૌથી મોટો આ ગાર્ડન બનશે. ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશે. આ પાર્ક ડેવલપ થવાથી તમામ રાજ્યોનાં ફુલોનું એક જ સ્થળે પ્રદર્શન, વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરીટેજ વિસ્તારનું બ્યુટિફિકેશન, ગામતળનાં સુવિધા સહિતનાં કામો થશે ઉપરાંત શહેરની શોભામાં વધારો થશે. ફૂલોને વહન કરતી તમામ પાંખડીઓ ટેબ્લેટ વડે ટેક્નોલોજીકલ રીતે ભેજ, તાપમાન અને દરેક વસ્તુને નિયંત્રિત કરી શકશે. જે ચોક્કસ પ્રદેશના ચોક્કસ ફૂલને ઉગાડવા માટે જરૂરી છે.
આ પાર્કમાં ફ્લોરલ મ્યુઝિયમમાં વિશ્વના વિવિધ ભાગોના વિવિધ ફૂલોનું પ્રદર્શન કરશે. ફૂલોની દુકાનમાં ફ્લાવર પ્રોડક્ટ્સ ખરીદી શકશે છે. અહીં ફ્લોરલ વેલનેસનો પણ લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, MEP, ટેકનોલોજી, આસપાસના લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધા સુવિધાઓ, પાર્કિંગ વગેરે હશે.

Tags: lotus park gota ahmedabad
Previous Post

સોશિયલ મીડિયાથી ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

Next Post

કેન્યામાં મુખ્ય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને આપવાનો પ્રોજેક્ટ રદ્દ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કેન્યામાં મુખ્ય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને આપવાનો પ્રોજેક્ટ રદ્દ

કેન્યામાં મુખ્ય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને આપવાનો પ્રોજેક્ટ રદ્દ

અદાણી સામે લાગેલા આરોપોથી વાકેફ છે વ્હાઇટ હાઉસ

અદાણી સામે લાગેલા આરોપોથી વાકેફ છે વ્હાઇટ હાઉસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.