Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની કોર્ટમાં 15 લાખથી વધુ કેસનો ભરાવો

જ્યુડિશિયલ ઓફિસરની 535 જગ્યા ખાલી

dharmendravaghela by dharmendravaghela
2024-11-29 12:02:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતની ડિસ્ટ્રિક્ટ અને સબ ઓર્ડિનેટ કોર્ટમાં 15.61 લાખ કેસનો ભરાવો થયો છે. રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, 15 નવેમ્બર, 2024 સુધીમાં 3.5 લાખ સિવિલ કેસ, 12.11 લાખ ક્રિમિનલ કેસ અને 30 સપ્ટેમ્બર, 2024 સુધી ફેમિલી કોર્ટમાં 50,128 કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટોમાં 21 નવેમ્બર, 2024 સુધીમાં જ્યુડિશિયલ ઓફિસરની 535 જગ્યા ખાલી છે. રાજ્યસભા સાસંદ નીરજ શેખર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
15 નવેમ્બર, 2024 સુધી રાજ્યમાં 15,61,196 કેસ પેન્ડિંગ હતા, જેમાંથી 3,50,166 સિવિલ કેસ, 12,11,030 ક્રિમિનલ કેસ હતા. 1 જાન્યુઆરી, 2024ની તુલનાએ કેસમાં ઘટાડો થયો હતો. 1 જાન્યુઆરી સુધી રાજ્યમાં 15,89,468 કેસનો બેકલોગ હતો. સરકારી આંકડા પ્રમાણે, ગુજરાતમાં 2023ની તુલનામાં 2024માં ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટમાં કેસનું ભારણ થોડું ઘટ્યું હતું. સિવિલ કેસ 3,77,382થી ઘટીને 3,50,166 થયા હતા, એટલે કે 27,216 કેસનો એક વર્ષમાં ઘટાડો થયો હતો. આવી જ રીતે સમાનગાળામાં ક્રિમિનલ કેસમાં પણ નોંધનીય ઘટાડો થયો હતો. 2023ના 12,58,375ની સામે 2024માં ક્રિમિનલ કેસ ઘટીને 12,11,030 થયા હતા. ક્રિમિનલ કેસમાં એક વર્ષમાં 47,345નો ઘટાડો થયો હતો.

Tags: gujarat courtpending cases
Previous Post

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસના બે અનુયાયીઓની પણ ધરપકડ

Next Post

આજે શુક્રવારની નમાજ : સંભલમાં વહીવટીતંત્ર એલર્ટ પર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આજે શુક્રવારની નમાજ : સંભલમાં વહીવટીતંત્ર એલર્ટ પર

આજે શુક્રવારની નમાજ : સંભલમાં વહીવટીતંત્ર એલર્ટ પર

રાજ્યમાં ITનું મેગા સર્ચ ઓપરેશન : 24થી વધુ સ્થળોએ એક સાથે તપાસ

રાજ્યમાં ITનું મેગા સર્ચ ઓપરેશન : 24થી વધુ સ્થળોએ એક સાથે તપાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.