Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE: દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી, શિંદે ડેપ્યુટી CM

કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો : આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ

dharmendravaghela by dharmendravaghela
2024-12-04 12:21:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ કોર કમિટીની બેઠકમાં પણ તેમના નામ પર સહમતિ સધાઈ હતી. હવે ભાજપના નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ કાર્યકારી સીએમ એકનાથ શિંદેને મળશે. આ પછી, મુખ્યમંત્રી ફડણવીસ અને બંને નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકશે, જ્યારે આશિષ શેલાર અને રવિન્દ્ર ચવ્હાણ આ પ્રસ્તાવને મંજૂરી આપશે. શપથ ગ્રહણ આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે આઝાદ મેદાનમાં થશે. જેમાં મુખ્યમંત્રી અને બંને ડેપ્યુટી સીએમ શપથ લેશે. તેમની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે કે નહીં તે સ્પષ્ટ નથી.

Tags: devendra fadnavis cmMaharashtra
Previous Post

દિલ્હીમાં ટ્રિપલ મર્ડર : માં-બાપ અને પુત્રીની હત્યા

Next Post

રાહુલ-પ્રિયંકાને સંભલ જતા પોલીસે અટકાવ્યા:ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
રાહુલ-પ્રિયંકાને સંભલ જતા પોલીસે અટકાવ્યા:ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ

રાહુલ-પ્રિયંકાને સંભલ જતા પોલીસે અટકાવ્યા:ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ

ભાવનગરના દેવરાજનગરમાં કાર સળગાવી દેવાની ઘટનામાં બે શખ્સની ધરપકડ

ભાવનગરના દેવરાજનગરમાં કાર સળગાવી દેવાની ઘટનામાં બે શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.