Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ,: રાજસ્થાનમાં 144 લાગૂ

રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ

aaspassdaily by aaspassdaily
2026-02-25 17:07:10
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ઉદયપુરમાં તાલિબાની રીતે બે કટરપંથીઓએ કનૈયાલાલ નામના વ્યક્તિની છરાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી છે દિપો શર્માના સમર્થન આપવાના મામલે આ મુસ્લિમ શખ્સોએ હત્યા કરી અને તેનો વિડીયો પણ બનાવી વહેતો મૂક્યો હતો. હત્યા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી છે.

રાજસ્થાનમાં ઘટના બાદ મધ્યપ્રદેશમાં લૉ એન્ડ ઑર્ડર બનાવી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો સમગ્ર દેશમાં હાલ પોલીસ અલર્ટ થઇ ચૂકી છે. પોલીસે ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. આખા રાજસ્થાનમાં 144 લાગૂ કરી દેવામાં આવ્યું છે. જયપુરથી 600 પોલીસકર્મી ઉદયપુર જવા રવાના થઇ ચૂક્યા છે.

રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે બપોરે કનૈયાલાલ હત્યાકાંડ મામલાને લઇને રાજસ્થાન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાંપ્રદાયિક માહોલને તણાવપૂર્ણ થવાથી રોકવા માટે આખા રાજ્યમાં કલમ 144 લાગૂ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય સચિવ ઉષા શર્મા અને પોલીસ મહાનિર્દેશક મોહનલાલ લાઠરની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ. આ બેઠક બાદ પ્રદેશના તમામ ડીવીઝનલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને પોત-પોતાના જિલ્લાઓમાં કલમ 144 લાગૂક કરવા અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપ્યા તો કેટલાક જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ અપાઈ ચૂક્યા છે. રાજસ્થાનમાં તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. રિયાઝ અને ગોસ મોહમ્મદની NIA તપાસ કરશે. ઉદયપુરની ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી. જેમાં SOG ADG અશોક રાઠોડ, ATS IG પ્રફુલ કુમાર અને એક SP અને એડિશનલ SP હશે.
Tags: indiaRajasthanudaypur
Previous Post

મુંબઈમાં જર્જરિત ઈમારત ધરાશાયી થતાં 19ના મોત

Next Post

UAE પહોંચેલા PM મોદીનું સહ્દય સ્વાગત….

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post

UAE પહોંચેલા PM મોદીનું સહ્દય સ્વાગત....

રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.