• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

UPDATE: વોશિંગ્ટનમાં પેસેન્જર વિમાન અને આર્મીના હેલિકોપ્ટર વચ્ચે ટક્કર : 18 મૃતદેહ મળ્યા;

વિમાન અને હેલિકોપ્ટર નદીમાં પડ્યા : વિમાનમાં 64 લોકો સવાર હતા,

dharmendravaghela by dharmendravaghela
2025-01-30 12:07:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વોશિંગ્ટનઅમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ પેસેન્જર વિમાન પોટોમેક નદીમાં પડી ગયું. વિમાનમાં 64 લોકો સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે રાત્રે રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક બની હતી. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહ મળી આવ્યા છે.
આ અકસ્માત અમેરિકન એરલાઇન્સના CRJ700 બોમ્બાર્ડિયર જેટ અને યુએસ આર્મી સિકોર્સ્કી (H-60) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરમાં ત્રણ લોકો પણ સવાર હતા.એરલાઇન કંપનીએ રાત્રે 9 વાગ્યા પછી અકસ્માતની પુષ્ટિ કરી. આ જેટ કેન્સાસ રાજ્યથી રાજધાની વોશિંગ્ટન આવી રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રીગન નેશનલ એરપોર્ટ (DCA) નજીક સ્થાનિક સમય મુજબ રાત્રે 8:50 વાગ્યા પછી વિમાન દુર્ઘટના અંગે અનેક ફોન કોલ આવ્યા હતા. હાલમાં, એરપોર્ટ પર બધી ફ્લાઇટ્સ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. બંને વિમાનોનો કાટમાળ પોટોમેક નદીમાં છે.

Tags: plane helicopter crashUSAwarshington dc
Previous Post

વોશિંગ્ટન ડીસીમાં પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટરની ટક્કર : અનેક મૃતદેહો મળી આવ્યા

Next Post

ભાવનગર ખાતે બે દિવસીય શીતકાલીન યોગ શિબિરનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
ભાવનગર ખાતે બે દિવસીય શીતકાલીન યોગ શિબિરનું આયોજન

ભાવનગર ખાતે બે દિવસીય શીતકાલીન યોગ શિબિરનું આયોજન

ભાવનગર ખાતે એક્સેલ એક્સપ્રેશન-૨૦૨૫ સ્પર્ધાનો વિનર્સ શૉ યોજાયો

ભાવનગર ખાતે એક્સેલ એક્સપ્રેશન-૨૦૨૫ સ્પર્ધાનો વિનર્સ શૉ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In