Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વલસાડથી મળી મહારાષ્ટ્રના શિવસેનાના નેતાની લાશ

20 જાન્યુઆરીના ઘોલવડથી ગુમ થયા હતા અશોક ધોડી

dharmendravaghela by dharmendravaghela
2025-02-01 11:34:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયેલા શિવસેનાના નેતાનો મૃતદેહ ગુજરાતના ભિલાડ ખાતે કારમાંથી મળ્યો હતો. શિવસેનાના નેતા અશોક ધોડી ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયા પછી તેના કુટુંબીઓએ દાખલ કરેલી ફરિયાદ બાદ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. શુક્રવારે બપોરે તેનો મૃતદેહ ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતેની બંધ પડેલી ખાણમાં ઊભેલી એક કારમાંથી મળી આવ્યો હતો.
આ પ્રકરણે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે એમ સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું. મૃતકના પુત્ર આકાશ ધોડીએ પિતાના હત્યારાઓને ફાંસીની સજા આપવાની અને પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દર્શાવનારા પોલીસો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સરકાર સમક્ષ માગણી કરી છે.
ગુરુવારે આકાશ અને એની માતાએ અશોક ધોડીના ગુમ થવા પાછળ એના ભાઈનો હાથ છે એવી શંકા વ્યક્ત કરી હતી. આ પ્રકરણે પોલીસ જરાય ગંભીર નથી. બંને ભાઈઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને મારા પતિને હંમેશા ધમકી આપવામાં આવતી હતી. એક કાર અકસ્માતમાં તેમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. તેમનો ભાઈ લિકર માફીયાનો ભાગ છે એમ મૃતકની પત્નીએ જણાવ્યું હતું. તેની તરત ધરપકડ થવી જોઈએ. શરાબની ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે મારા પિતાએ ઘણી વખત ફરિયાદ કરી હતી. મુખ્ય આરોપી વિરુદ્ધ ગુજરાતમાં કેટલાક કેસ નોંધવામાં આવ્યા છે એમ એક દિવસ પહેલાં આકાશે આરોપ કર્યો હતો.

Tags: ashok ghodibhiladdead bodithane
Previous Post

સોમનાથમાં તોડી પાડવામાં આવેલી દરગાહ પર નહીં થાય ઉર્સની ઉજવણી

Next Post

સુરતમાં વૃદ્ધ દંપતિ બેભાન થયા બાદ પતિનું મોત : ફૂડ પોઈઝનિંગની આશંકા

dharmendravaghela

dharmendravaghela

Related News

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ
આંતરરાષ્ટ્રીય

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ

July 8, 2025
અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

July 8, 2025
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
Next Post
સુરતમાં વૃદ્ધ દંપતિ બેભાન થયા બાદ પતિનું મોત : ફૂડ પોઈઝનિંગની આશંકા

સુરતમાં વૃદ્ધ દંપતિ બેભાન થયા બાદ પતિનું મોત : ફૂડ પોઈઝનિંગની આશંકા

બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં તેજી

બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં તેજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.