
ત્રીજી જુલાઈને રવિવારે હોટલ સરોવર પોર્ટ્રીકો ખાતે ડોક્ટર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું મધર્સ ડે હોય કે ફાધર્સ ડે કે પછી વિશ્વ વન દિવસની ઉજવણી હોય, સ્મોલ વન્ડર દ્વારા આ દિવસોની વિશેષ ઉજવણી થતી હોય છે.

રવિવારે શહેરના નામાંકીત તબીબોને સ્મોલ વંડર દ્વારા આમંત્રિત કર્યા હતા અને તેમણે હળવા મૂડમાં વિવિધ ગેમ સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને માર્ગદર્શન પણ આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સ્મોલ વન્ડર ટીમએ ઉઠાવી હતી.





