Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર દ્વારા મહાકુંભમાં હરિહરની હાંકલ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે થઈ પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા

dharmendravaghela by dharmendravaghela
2025-02-10 13:36:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા થઈ હતી.


દિવ્ય અને ભવ્ય એવાં મહાકુંભમેળા પર્વમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. ગિરનારીબાપુનાં સ્મરણ અને મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજમાં ઝુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં કથા, યજ્ઞ, પૂજન આરતી, સત્સંગ સાથે પ્રસાદ ભંડારા અને નિવાસ વ્યવસ્થા લાભ મળ્યો હતો.
વરતેજ નાની ખોડિયાર સેવક પરિવારનાં સંકલન સાથે ત્રિવેણી સંગમ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પ્રસંગે ગોહિલવાડ ખાલસામાં હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા લાભ મળ્યો, જેમાં વિવિધ પ્રસંગોની ભાવ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવેલ.
ગોહિલવાડ સહિતનાં દૂર સુદુરનાં ભાવિક યાત્રિકોને સાધુ સંતો અને અખાડા સાથે સ્નાનપર્વમાં જોડાવાનો લાભ મળ્યો. જયદાસજીબાપુ સંકલન સાથે ગોહિલવાડ ખાલસામાં ભાવિક યાત્રિકોને કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ માટે સુંદર વ્યવસ્થા થઈ હતી. તુલસીદાસજી મહારાજ અને સેવકો કાર્યકર્તાઓની પ્રશસ્ય સેવા રહી હતી. (તસવીર : મૂકેશ પંડિત)

Tags: dukhishyam bapa aankshetramahakumbhprayagraj
Previous Post

શાહ ખી. લ. બહેરા મૂંગા શાળાનો યોજાયો વાર્ષિકોત્સવ ‘મૌન થનગનાટ’

Next Post

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રને વોટરકુલરનું દાન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રને વોટરકુલરનું દાન

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રને વોટરકુલરનું દાન

ભાવનગરની સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી વંદના અને વિદાય સમારોહ યોજાયો

ભાવનગરની સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી વંદના અને વિદાય સમારોહ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.