Saturday, June 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે કેદારનાથ યાત્રા 14ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ

જીલ્લા વહીવટીતંત્રએ કેદારનાથ આવનારા તમામ યાત્રીઓ માટે એડવાઈઝરી

dharmendravaghela by dharmendravaghela
2025-08-12 11:47:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નદીઓમાં પુરની સ્થિતિ છે. તેમજ સામાન્ય જનજીવન
અસ્ત વ્યસ્ત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેમજ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. તેમજ રુદ્ર પ્રયાગના ભારે વરસાદની ચેતવણી બાદ
કેદારનાથ યાત્રાને આગામી ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
આ ઉપરાંત જીલ્લા વહીવટીતંત્રએ કેદારનાથ આવનારા તમામ યાત્રીઓ માટે એડવાઈઝરી જાહેર કરી
હતી. આ એડવાઈઝરીમાં યાત્રીઓને કહેવામાં આવ્યું છે કે હવામાન વિભાગની આગાહીને ધ્યાનના
રાખીને યાત્રા કરે. આ અંગે જીલ્લા કલેકટરે જણાવ્યું છે કે, હવામાન વિભાગે 12,13 અને 14 ઓગસ્ટના
રોજ રુદ્રપ્રયાગ સહિત રાજયના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ યાત્રીઓની
સુરક્ષાને ધ્યાનના રાખીને આગામી ત્રણ દિવસ 14 ઓગસ્ટ સુધી કેદારનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે.
આ ઉપરાંત જીલ્લા કલેકટરે જણાવ્યું કે, રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં નિર્દેશો અનુસાર
તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમજ નેશનલ હાઈવેના ડેન્જર ઝોનમાં 24 કલાક
જેસીબી અને પોકલેન્ડ મશીન તૈનાત કરવામાં આવ્યા છે. જેનાથી જો રોડ બંધ થાય તો તેને ઝડપથી
ખોલી શકાય. તેમણે કહ્યું કે નદીના જળસ્તર પર સતત વોચ રાખવામાં આવી રહી છે. તેમજ નદી કિનારે
વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

Tags: himachalkedarnath yatra haltedrain floods
Previous Post

ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા વધુ 90 દિવસ લંબાવી

Next Post

પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરતુ અમેરિકા

dharmendravaghela

dharmendravaghela

Related News

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા
તાજા સમાચાર

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા

June 26, 2026
સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

June 26, 2026
ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત
તાજા સમાચાર

ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત

June 26, 2026
Next Post
પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરતુ અમેરિકા

પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરતુ અમેરિકા

યુક્રેન અને રશિયાનું યુદ્ધ મારુ નથી, બાઈડનનું યુદ્ધ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

યુક્રેન અને રશિયાનું યુદ્ધ મારુ નથી, બાઈડનનું યુદ્ધ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.