Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિહોરમાં સોશીયલ મીડિયાના માધ્યમથી સગીરાને ફસાવી બ્લેકમેઇલ કરાઈ

ઘાંચીવાડ વિસ્તારના બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સિહોર પોલીસની કાર્યવાહી - આરોપીઓ પોલીસના રડાર હેઠળ

Jitubhaiamarkotiya by Jitubhaiamarkotiya
2022-07-15 15:19:46
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોરમાં રહેતા બે યુવકો સગીરાને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લેકમેઇલ કરી હેરાન કરતા હોવાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સગીરાને હેરાન કરનાર બન્ને શખ્સ પોલીસના રડાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સામાજિક સંબંધો માટેનું માધ્યમ હોવાની સાથોસાથ હવે ગુનાખોરીનું માધ્યમ પણ બનતું જાય છે,ખાસ કરીને યુવા અને સગીર વર્ગ આ માધ્યમથી વધુ પ્રભાવિત હોય ગુનેગારોની ચૂંગલમાં ફસાય છે.ખાસ કરીને સગીર યુવતીઓ ને ફસાવવા અસામાજિક તત્વો સક્રિય હોય છે.
ભાવનગર જિલ્લાના સિહોરમાં પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી સગીરાને બ્લેકમેઇલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલુસે કાયદેસાર કાર્યવાહી હાથ ધરી છે.
સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા નાઝીમ નસીરભાઈ દસાડીયા અને માહીર ઈકબાલભાઈ મહેતર સગીરાને ફેસબૂક,ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બ્લેકમેઇલ કરી હેરાન કરતા હોવાની સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સિહોર પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.દરમિયાન સગીરાને હેરાન કરનાર બન્ને શખ્સો હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

Tags: bhavnagarsihorSocial media
Previous Post

સીજીએસટી ટીમ પર હુમલા પ્રકરણની તપાસ માટે SIT રચાઈ ઃ ASPને કમાન સોપાઈ

Next Post

ટોપ થ્રી નજીક ડમ્પરની અડફેટે એકટીવા ચાલક યુવતીનું મોત

Jitubhaiamarkotiya

Jitubhaiamarkotiya

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ટોપ થ્રી નજીક ડમ્પરની અડફેટે એકટીવા ચાલક યુવતીનું મોત

ટોપ થ્રી નજીક ડમ્પરની અડફેટે એકટીવા ચાલક યુવતીનું મોત

ભારતના 10 રાજ્યોમાંથી મળ્યા કોરોનાના નવા BA.2.75 વેરિઅન્ટના 69 કેસ!

ભાવનગર શહેરમાં આનંદનગરના વૃધ્ધનુ કોરોનાથી મોત,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.